SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયદશિનનાં [ દ્વિતીય હોય, તે ઓછામાં ઓછી બેરાણી હેવા સંભવ છે. (૧) પટરાણીનું નામ ઠામ કાંઈ જણાયું નથી, પણ યુવરાજ તેણીના પેટે જ નહીં હોય એવું જ ધારી શકાય છે. (૨) જ્યારે બીજી રાણી ચારવાકી નામે હતી કે જેના નામનો ઉલ્લેખ રાજા પ્રિયદર્શિને પિતજ અલ્હાબાદના સ્તંભ લેખમાં કર્યો છે (૩) તે ઉપરાંત દક્ષિણ પથના સ્વામી અધવંશના સાતકરણી બીજાની બેન વેરે પિત પર હેય એમ પણ સમજી શકાય છે. (કદાચ ચારૂવાકી પોતેજ આંધ્રપતિની પુત્રી પણ હેય-જુઓ ટી. ન. ૪૨ ). જૈન ગ્રંથમાં તે એટલે સુધી હકીકત જણાવવામાં આવી છે કે તેની દિગ્વિજ્ય યાત્રામાં, ઘણા ઘણા મુલક છતી ત્યાંના પરાજીત રાજાની કુંવરીઓ ( ૧૬૦૦ ની ની સંખ્યા લખી છે) વેર પાણિગ્રહણ કર્યું હતું. આ જોતાં તેના અંત:પુરની રાણીઓની સંખ્યાના પ્રમાણ વિશે જે કાંઈ માહિતી અપિ જળવાઈ રહેલી ઐતિહાસિક બીના ઉપરથી આપણે તારવી ( ૪ )શ્મિ. અશે પૂ. ૧૮. ટી. -- કાશવાણી (ચારૂવાકી) વિશે લખે છે કે “ the namos are spelled Tibal and Kaluvaki in the dialect of Magadha. The second queen was evidently in high favour as the mother of a son, who might succeed to the throne; but he seems to have pre deceased his father. = તે નામનું શબ્દલેખન ભગવદેશની ભાષાપ્રમાણે તિવાર અને સુવાથી તરીકે કરેલ છે. બીજી રાણી, પુત્રની માતા હોવાથી, દેખીતી રીતે કઇક વધાર: માનવંતી હતી. આ પુત્ર ગાદીએ આવત, પણ દેખાય છે કે, તે પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા છે. ” ટીપણ-શિલાલેખની હકીકત છે એટલે શંકાનું સ્થાન નથી જકંવરનું નામ હિબલ અને તેની માતાનું નામ કાલાકી છે. કુંવરને જન્મ પટરાણીને પેટે નથી પણ બીજી રાણીના પેટે છે. અને આ કુંવરજ તે સમયે યુવરાજ હે જોઈએ. પણ આપણે યુવરાજનું નામ વૃધસેન યા વૃષભસેન જાણીએ છીએ અને તે તેની પાછળ ગાદીપતિ પણ થયા છે. એટલે આ તિવર તે યુવરાજ વૃષસેનન પણ હોય. કદાચ તિવર ગાદીએ બેસતાં વૃષસેન નામ ધારણ કર્યું હોય, પણ તેમ નથી. કમો આ વૃષસેન તે પિતાના રાજયકાળ દરમ્યાન અફ- ગાનિસ્તાન તરફના પ્રદેશ ઉ૫ર સૂનાગૌરી ભગવતે બતાવાય છે ( જુઓ આગળ ઉપર: તથા પુસ્તક ત્રી- નમાં મૌર્ય સામ્રાજ્યની પડતીવાળા પરિચ્છેદ) પણ જે તેનું નામ તિવરજ હતી તે જેમ અન્યકુમારેશરથ, શાલિક, –વગેરેનાં નામે સ્પષ્ટપણે કોતરાયાં છે. તેમજ આની બાબતમાં પણ બનત. એટલે તિવર અને યુવરાજ નદીજ વ્યક્તિ લાગે છે; બીજી વાત, જયારે વૃષસેનને યુવરાજ પદવી મળી છે ત્યારે, બે અનુમાન કરી શકાય છે (૧) કાં તિવર કુમારનું મૃત્યુ થઈ ગયું હોય અને પછી તરતજ ના કુમાર આ વૃષસેન હોય એટલે તેને યુવરાજપદે સ્થાપવામાં આવે (૨) અથવા વૃષસેન ભલે તિવરથી નાનો હોય છતાં, પટરાણીના પેટે તેને જન્મ થતાં યુવરાજ ઠરાવી દીધો હોય. આ બે સ્થિતિમાંથી પ્રથમ વિશેષ સંભવિત છે. કેમકે યુવરાજની નીમણૂક તેની જનેતાના ૫દ કરતાં, અન્યકુમારેમાં કમરે જે જયેષ્ટ હોય તેને જ સાધારણ રીતે નીમી શકાય. (જેકે મિ. સ્મિથે ઉપરમાં જણાવ્યું છે કે કુમાર તિવર પિતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. પણ આ તેમના વિચારજ છે. તે બિના કાંઈ શિલાલેખની નથી. શિલાલેખમાં તો માત્ર તિવ નામ જ છે એટલે મિ. સ્મિથનું અનુમાન ભલે અનુમાન હોય. છતાં આપણી કલ્પનાને-ચર્ચાના પરિણામને-તે મળતું તો આવે છેજ) (૪૨) સ્મિ. અશોક પૃ. ૧૯૮ ટી. :-- " Kaluvaki is a family or gotra name meaning of the Karuvaki race = $139141 નામ તે કુટુંબનું અથવા ગેત્રનું છે. એટલે કે કારૂવાકી નામના કુળમાંથી તેની ઉત્પત્તિ થવી જોઈએ ”-આ પ્રમાણે જે હેય તે સમ્રાટ પ્રિયદર્શિનની જે રાણીને અંકપતિની પુત્રી ઠરાવી છે ( જુઓ નીચે નંબર ત્રીજી શણીની હકીક્ત ) તેજ આ તિવર કુંવરની માતા સંભવી શકે.. વળી ઉપરની ટીકા નં. ૪૧ તથા નીચેની ટીકા નં. ૩ વાગે અને સરખા
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy