SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયદર્શિનનાં ૨૯૦ kr પણ થતા હતા એટલી વાત તો નિશ્ચિત છે જ. પણ સંપ્રતિએ તે રાજગાદી ઉજૈનીમાં કરી છે એટલે પછી તે ( સંપ્રતિ ) મગધ ઉપર કેમ સૂબાગીરી ભાગવી શકે તે પ્રશ્નના ઉકેલ જરા વિકટ થઇ પડે છે. છતાં જે ખરાખર અને નાગાર્જુની ગુફાઓમાં પોતે દાન આપ્યાનું જણાવે છે તેમાં રાજ્યાભિષેક ખાદ આઢલા વર્ષે આવા શબ્દ જે વાપર્યાં છે. તે પોતે સપ્રતિનું ખીજું નામ હાવાના અનુમાન તરફ વધારે દારવી જતા જણાય છે. ( જો કે ઉપરના શબ્દોમાં મારા રાજ્યાભિષેક બાદ ” એમ શબ્દ નથી પણ મેાધમજ રાજ્યાભિષેક બાદ ” એમ શબ્દો છે. એટલે કદાચ એમ પણુ એસારી શકાય કે (૧) જે સામ્રાજ્યપતિની આજ્ઞામાં તે સૂબાગીરી ભાગવે છે, તેના રાજ્યાભિષેક ખાદ આટલા વર્ષે તેણે પોતે સ્વતંત્ર રીતે દાન દીધું, અથવા (૨) તે સામ્રાજ્યપતિની આજ્ઞાથીજ, તેનાજ રાજ્યાભિષેક બાદ અને તેનાજ રાજ્ય સમયે આટલા વર્ષે, તેનાજ તરફથી, તેણે ( પાત્ર સ્થાનિક સૂબા તરીકે તુરતના દાતા તરીકે) દાન દીધું–આ બેમાંથી ગમે તે અથ લઇ શકાય તેમ છે. પણ જ્યારે આપણને એમ સ્પષ્ટ પણે સાબિતીઓ મળે છે કે, મૌર્યવંશી ક્ષત્રિયની એક શાખા ઠેઠ ઇ. સ. ની પહેલી એ ત્રણ શતાબ્દિમાં પણ ગાલ અને બિહાર પ્રાંત ઉપર ( અસલમાં મગધ રાજ્યના નામે જે પ્રદેશ એળખાતા હતા તે ઉપર) રાજ્ય સત્તા ચલાવતી હતી, ત્યારે અનાયાસેજ એમ નિય ઉપર આવવુ’ પડે છે કે, તે શાખા સમ્રાટ અશાકના સમયથીજ જુદી પડી હશે. અને મુખ્ય ગાદી વારસે ( સમ્રાટ સપ્રતિએ ઉજૈનીમાં રાજપાટ સ્થાપ્યું હશે તથા આ હકીકતને આધારે તા અશાકની પાછળ ગાદી ભાગવનાર પ્રિયદર્શીનને જ દશરથ કહી શકાય, પણ તે દશરથ કેવી રીતે અશાકના પૌત્ર થાય છે તથા તેની જ પાછળ ગાદીએ બેઠા છે તે સર્વ હકીકત માટે આ [ દ્વિતીય " આ શાખાના રાજકર્તાઓએ, મૂળની રાજ્ય ગાદીનુ સ્થાન પાટલિપુત્ર જેમ તે તેમ સાચવી રાખ્યું હશે. અને તે શાખાના પ્રથમ પુરૂષ તેજ આ બરાબર તથા નાગાની ગુફાને દાતાર રાજા દશરથ સમજવા. આ શર્થ, સમ્રાટ અશોકના પૌત્ર હતા એમ, તેના પાતાનાજ અલેખાયલ શબ્દથી નિશ્ચિતપણે તેમજ સ્પષ્ટપણે માલૂમ થાય છે, અને તેનું રાજ્ય પણુ, ( ભલે મૌ`વશી શાખા તરીકેનું સ્વતંત્ર પણે હાય કે, પછી મુખ્ય ગાદી પતિની એટલે ઉજૈનીના તાબામાં રહી તે પ્રાંતના સૂબા તરીકેનું હાય-વધારે સ`ભવિત તે સ્વતંત્ર શાખા તરીકેનું જ લાગે છે, કારણ કે નહીં તે “ રાજ્યાભિષેક બાદ આટલા વર્ષે એવા શબ્દ નજ લખી શકેઃ રાજ્યાભિષેક થયા હાય એટલે સ્વત ંત્ર રાજા છે એમ પુરવાર થાય છે, ) જેમ એક બાજી સમ્રાટ સંપ્રતિના રાજ્યાભિષેક ઉજૈનીમાં થયા ને રાજ્ય શરૂ થયું હતું, તેમ ખીજી બાજુ આ દશરથના રાજ્યાભિષેક પાર્ટલિપુત્રે કરવામાં આવ્યા હેાય તે તેનુ રાજ્ય પશુ ત્યાં શરૂ થયું ગણાય, મતલબ કે સમ્રાટ સંપ્રતિના અને રાજા દશરથના અનૈના રાજ્યાભિષેક લગભગ એક જ અરસામાં થયેલ હાવાથી, બન્નેના રાજ્યાભિષેક થયાના કાળના સમય પણ એક જ આવી શકે; અને તેથી જ, રાજા દશર્ચે સ્વતંત્ર રીતે કરેલા દાનના સમય૧૭ પણ તેવી જ રીતે ગુઢ્ઢામાં આલેખાયલ નજરે પડે છે. ત્યારે સવાલ એમ ઉપસ્થિત થાય છે કે, આ દશરથ રાજા કઇ રીતે સમ્રાટ અશાકના પાત્ર હાઇ શકે; સમ્રાટ અશેકને, પાતે જ્યારે ઉજ્જૈનની સૂબાગીરી ઉપર હતા, ત્યારે બે પુત્રો હતા, એક યુવરાજ કુણાલ અને બીજો કુમાર મહેદ્ર. આ પુસ્તકને અંતે પરિશિષ્ટ જી. ( ૧૭ ) આ હકીકત કેટલેક અંશે ઉપર અન્યત્ર આપણે લખી છે. વળી વિરૂદ્ધ હકીકત માટે આ પુસ્તકને અંતે તેનું પરિશિષ્ટ જીએ,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy