SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ 'સૂપના પ્રવેશદ્વારની ઉંચાઈ વિગેરે આકૃતિ નં. ૨ ના વર્ણનમાં આવી છે તે જુઓ. આ ઉપરથી તે સમયના મનુષ્યનાં દેહમાનની ઉંચાઈને ખ્યાલ બાંધી શકાશે તથા શ્રી મહાવીરને દેહ-સાત હાથ=૧ ફીટ ઉંચે હવાનું શાસ્ત્રકાર જણાવે છે, તે સત્યપૂર્ણ છે તે કથનની પણ પ્રતીતિ થશે. •૮ ૪૬ દ્વિતીય પરિચ્છેદનું મથાળું (જુએ શેભન ચિત્રની સમજૂતીનું વર્ણન) ૯ ૭૪ તૃતીય , સિક્કાચિત્રોનાં પટનાં પાંચ નંગ આપ્યાં છે તેમાં આકૃતિ ન. લ્પ છે તેમાં થોડાક સિકકાની એક જ બાજુ જ્યારે મોટા ભાગે તે બન્ને બાજુ રજુ કરવી પડી છે. તેનાં - છટક ચિત્રો છૂટક ચિત્રો ગણતાં ૧૮૦ ઉપર થાય છે. દરેક સિકકા ચિત્રોની સંપૂર્ણ , માહિતી તૃતીય પરિછેદે પૃ. ૭૪ થી ૧૩ર સુધી ૫૮ પૃષ્ઠોમાં આપી છે. વળી થોડીક માહિતી પ્રસ્તાવનામાં પૃ. ૧૫ થી ૧૭ ઉપર આપી છે. ૧૦ ૧૩૩ ચતુર્થ પરિચ્છેદનું મથાળું (જુએ શોભન ચિત્રની સમજૂતીમાં) ૧૬૩ પંચમ પરિચ્છેદનું મથાળું. સમજૂતી માટે જુઓ શેભન ચિત્રને પરિચય. બિંદુસાર જન્મઃ સમ્રાટ ચંદ્રગુપ્તની પટરાણીનું પેટ ચીરીને અંદર રહેલ આઠ માસને ગર્ભ પં. ચાણક્ય ખેંચી કાઢે છે. ૨૦૨). ગોમટ સ્વામી ભદ્રબાહુ સ્વામીની પ્રચંડ કાય મૂર્તિ છે. મહિસ્ર રાજ્ય હસન ૩૭૩ જીલ્લામાં (ચંદ્રગિરિ) પર્વત ઉપર ખડી કરવામાં આવેલ છે. ૫૬ ફીટ ઊંચાઈ છે. સારી મૂર્તિનાં ભિન્ન ભિન્ન અગે પાંગનું માપ એવું તે પ્રમાણસર સાચવીને ઘડતર ઘડવામાં આવ્યું છે કે, વિશ્વભરનાં પ્રર્યટન કરનાર પ્રેક્ષકે તેને નિહાળીને છક પામી જાય છે. તે કૃતિ બેનમુન છે અને ખાસ કરીને એટલા માટે કે, પા-૬ ફીટની મનુષ્યનાકદની ઊંચાઈ પ્રમાણે જે તે પ્રતિમા હોય અને જમીનની સપાટી ઉપર બેઠાં બેઠાં ઘડી કાઢવાની હોય તે હજુ સહેલું કામ છે. પણ પર્વતના શિખર ઉપર કે જ્યાં ઘડનાર કારિગરને ઉભા રહેવાનાં અને પાલક બાંધવાનાં કે તેવા અન્ય સાધનેને અભાવ, તેમાં વળી મનુષ્ય કરતાં દશ દશ ગણું કદ મોટું અને તે પણ સર્વ અંગે પાંગ કયાંય પણ બીનજરૂરી ટે માર્યા સિવાય એક ધાર્યા પ્રમાણસર ઘડી કાઢવા. તે કાર્ય અદૂભૂત, પારાવાર અને અસીમ કૌશલ્યતાનું ગણવું રહે. આ મતિ કેની હોઈ શકે, કયારે બનાવાઈ, કેમ અને કેણે તેની સ્થાપ્ના કરી વિગેરે હકીકત માટે આકૃતિ. નં. ૩૪ નું પૃ. ૩૫૯ તથા પૃ. ૩જ ઉપરનું વર્ણન જ એ.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy