SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] હતા. પણ કુદરતે તેના માટે ખીન્નુ ંજ ભવિષ્ય નિર્માણ કરેલુ હાવાથી તેને મગધના સૂબા તરીકેજ રહેવું પડયું હતુ. (જુઓ ઉપરમાં ટીકા નં. ૭૪.) ઉપરના તેના કૌટુબિક આત્મીય જનાની ઐહિક સ્થિતિથી સહજ સમજી શકાશે કે મહારાજા અશાક, ભલે હિંમતેમાં નર્કાલય વિષે નું કુટુંબ તથા ભળાય હતા, છતાં કુટુંબ પ્રેમ તે કુટુંબ પ્રેમજ કહેવાયને ? એટલે તેને સખ્ત આધાત થયા હતા અને રીતે ખેસવાનુ` ક્રાઇ ઠામ ન હાવાથી તેને પેાતાની જીંદગી ખારી ઝેર જેવી લાગતી હતી. ખરેખર આ સમ અને પરાક્રમી રાજાનું આવુ જીવન જોતાં તેની યા જ ખાવી પડે છે. આ પ્રમાણેના માનસિક ચિંતાના મેાજાથી તેનું મન ઉદાસીન રહ્યા કરતું હતું. અને કાંખ઼ નજીવુ' કારણ મળતુ તે પણ એક તા પાતે ક્રોધી સ્વભાવના હતા જ અને તેમાં કારણ મળતું વિશેષ ગુરસે થતા, અને ન કરવાનું કરી બેસતાઃ આના પુરાવામાં આપણે તેના તરફથી થયેલ નઽચની સ્થાપના તરફ નજર દોડાવવી પડે છે. અને જે ક્રાઇક ઠેકાણે॰ એમ વાંચવામાં આવે છે કે તેણે પેાતાની પાંચસા રાણીઓને તથા પાંચસે અમાત્યને મારી નંખાવ્યા હતા તે પણ આ ક્રોધના જ અવશેષો સમજવાઃ જે કારણથી તેને ચંડાસૌજન્યના ઉપનામથી ગ્રંથકારોએ સખા બીજો ધારીને લખાણ કયે રાખ્યુ છે. ( ૮૧ ) વળી જુએ ઉપર ટી. નં. ૫૬ તથા નં. ૧૩: મૌ, સામ્રા. ઇતિ, પૃ. ૪૯૧ ( દિવ્યાવદાનમાં લખેલ ઘટનાથી સમન્વય છે કે, એક વખત અશોકે ક્રોધાવેશમાં પાતાની તલવારથી પાંચસે। અમાત્યના ધડ ઉડાવી દીધા હતા તથા પેાતાની પાંચસે રાણીએ ને જીવતી ખાળી દીધી હતી ( સંખ્યામાં અતિાકતી લાગે છે. બાકી આ પ્રકારનું ધાતકી કાય તા તેના હાથે થયું હોય એમ સંભવિત છે.) વળી જીએ ૨૬૧ ૨૬૭ લાગે છે; પણ સર કનિ’ગહામના મતથી એમ જણાય છે કે તેણે ગ્રીક લશ્કર ( સિંકદરશાહના હિંદ છેડયા બાદ જે સરદારા તથા લશ્કર હિંદમાં રહ્યાં હતાં તે ) ઉપર ગુજારેલા જુલ્મ અને કત્લને લીધે૩ તે .બનવાજોગ છે. સાંપ્રત વિદ્વાનોનું માનવુ' એમ થાય છે—કે સમ્રાટ અશોકે દાષિત પુરૂષોને દંડ આપવા માટે જે કારાગૃહનલય ઉધાડયું હતું તે, પેાતાની રાજધાની પાટલિપુત્ર નગરમાં હતું. જ્યારે, યુએનશાંગે આપેલી માહિતી ઉપરથીજ તો તે, ઉજ્જૈની નગરીમાં હાવાનુ' સંભવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, શું તેણે આ બધા અત્યાચાર પેાતે અવતિના સૂમાપદે હતા ત્યારે આદર્યો હશે ? ૪ પાતે પાટલિપુત્રેજ રહીને, આવા દંડિત વ્યતિઓને ઉજૈની માકલી દેતા હશે ? કે પછી તેના સમયે એ રાજનગરા ઠરાવાયાં હતાં ? આ શાબત ઉપર વિશેષ પ્રકાશ પાડવાની જરૂર્િત રહે છે. ગમે તે હાય પણ એક વાત તા સિદ્ધ થાય છેજ કે, રાજા અશાકના સમયે, વિદિશા કરતાં ઉજૈનીનું મહત્ત્વ વિશેષ હતુ ંજ, અને તે પણ ઉજૈનીમાંજ રહેતા હતા. જો કે વિદેિશાને મહિમા સમ્રાટ ચંદ્રગુપ્તના સમયથી વિશેષપણે આગળ પડતા થતા જતા હતા. વળી આ નર્કાલય વિશે એમ કહેવાય છે (૮૨ ) એ ઉપરમાં પૂ. ૨૫૦ ની હકીકત તથા નીચેની ટી. ૮૩, ( ૮૩ ) ઉપરના સપ્તમ પરિચ્છેદે ટી, નં ૫૦ જીએ. The Bhilse Topes. P. 87:—the expulsion of the Greek troops and the slaugliter of thoir chiefs ( Justin xv. 4.) (૮૪) Bee. West. World Pt II. P.270 * Not far from the city ( of Ujjain ) is a stupa where Asokaraja made the hell of punishment. ..
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy