SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] ૨૬૧ તથા રૂ૫ ઉપર એક વખત મોહિત થઇને, માતા અને પુત્રના સંબંધનો વિચાર પણ ઠેલે મારીને, તેણીએ તેની પાસે અગ્ય માંગણી કરી હતી. અને તે માંગણીના અસ્વીકાર કરવાના પરિણામે, કુમાર કુણાલ અને અપર માતા તિષ્યરક્ષિતા સાથે વૈર ઉત્પન્ન થયું હતું. જે કુણાલને અંધ બનાવવા સુધી પરિણમ્યું હતું; આમ કરવામાં જે તરકટ ખેલાયું હતું તે પાછળથી અશાકને જાહેર થઈ ગયું હતું અને તેથી રાણી પર તેને પ્રેમ એછે પણ થઈ ગયો હતે. તેવામાં વળી રાણીનું દુશ્ચરિત્ર ઉઘાડું પડી જવાથી( 8 ) અશોકના ક્રોધે માજા મૂકી દીધી હતી અને રાણીને જીવતી બાળી મૂકી હતી. ( ઘણું કરીને રાજ્યાભિષેક પછી સાતમા વર્ષે૫૭=૪. સ. પૂ. ૩૧૯ મ. સં. ૨૦૮ ) ( ૩ ) રાણી અસંધિમિત્રા૫૮–તે પ્રખ્યાત સરદાર સેલ્યુકસની પુત્રી હેવા સંભવ છે. અને તેણીનું લગ્ન છે, સ. પૂ. ૩૦૪=મ. સં. ૨૨૩ માં એટલે સમ્રાટ અશોકના રાજ્યકાળ ૨૬ માં વર્ષે, (b) સુલેહનામાના અંગે« થયું હતું. આ રાણીએ પણ સમ્રાટની ઠીક પ્રીતિ મેળવી લીધી હતી. એટલે સુધી કે, તેણીના મરણ પછી ( ઇ. સ. પૂ, ૩૧૩-૧૨= ઈ. સ. પૂ. ૩૦૧૧=મ. સં. ૨૨૬ = એટલે કે લગ્ન પછી માત્ર ત્રણ વરસ જ તેણું જીવી છે) મહારાજા અશોકે ત્રણ વરસ સુધી બહુ શોકમાં કાઢયા હતા અને તેના નિવારણ માટે, મરહુમ રાણીની એક દાસી સાથે ( કદાચ તે યવનરાણી સાથે અંતઃપુરમાંજ તેણીની પરિચારિકા તરીકે રહી હશે અને કાંઈક મને હારિણી હેવાથી મહારાજાનું મન જીતી લીધું હશે) પાણિગ્રહણ કર્યું હતું (૪) આ રાણી સાથનું લગ્ન ઇ. સ. પૂ. ૨૯૮ = મ. સં. ૨૨૯ માં થયું હતું. (૫) આ ચાર રાણીને લગતી હકીકત તે ગ્રંથે ઉપરથી મળી આવે છે તેથી તે આપણને જાણીતી છે. તે ઉપરાંત બીજી રાણીઓ પણ હોવી જોઈએજ, કારણ કે તિષ્યરક્ષિતાનું મરણું છે, સ. પૂ. ૩૧૯ માં થયું અને રાણી અસંધિમિત્રાનું પાણિગ્રહણુ ઈ. સ. પૂ. ૩૦૪ માં કર્યું, તે વચ્ચે ગાળો જે પંદર વર્ષને રહ્યો, તેમાં કઈ પટરાણી પદે તે હશે જ ને? જ્યારે પટરાણીપદ એમ નામ પડાય. ત્યારે તે સિવાયની પણ બીજી રાણીઓ હોવી જોઈએ જ. આ હિસાબે બીજી અનેક રાણીઓ હોવી જોઈએ, એમ અનુમાન કરી શકાય છે. તેના પુત્ર-પુત્રી પરીવારમાં ૧૩ આપણને, (૬૩) બિંકસાર સુશીમ: સુષિમ, ઇ. સ. ૫, ૩૨૮-૯ ના અરસામાં મરાયો હતો. જ્યાં શાહબાઝગહીનો ખડક લેખ ઉભે છે. અશેક ઈ. સ. પૂ. ૩૩૦ થી ૨૮૯૪૧ વર્ષ (તેનું મરણ જ્યાં સહસ્ત્રામને ખડકલેખ ઉભો થયો છે ત્યાં તિખ્ય ઉર્ફ માધવસિંહ; જન્મ ઇ. સ. પૂ. ૩૫૦ મરણ ઇ. સ. પૂ. ૩૧૮ મંગેરાને ખડક લેખ છે ત્યાં મરાયો) * જુઓ પાછળ પૃ. ૨૬ર ઉપર ( ૧ ) સયથા તે અશોકના પુત્ર અને સુશીમ તે અશોકનો ભાઈ થાય; એમ આ ઉપરથી સમજાય છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy