SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ --------- - - પરશીની [ સપ્તમ અપમાન કર્યું, ત્યારે તે નંદૂસે તેને મારી ત્યારે, ત્યાં એક મોટો શાલ૦ આવી પહોંચ્યું; નાંખવાનું૧૮ પિતાના માણસને) ફરમાવી દેતાં તે ઉંધનારના શરીરમાંથી નીકળતા પ્રસ્વેદને તે તે જીવ લઈને નાઠે હતે.૧૮ અને જ્યારે થાકીને સિંહરાજે પિતાની જીભથી ચાટી લીધો અને લોથપોથ થઈ સૂતાં, ઘસઘસાટ ઉંઘમાં પડયો હતો જેવો તે જાગૃત થશે, તેવી ત્યાંથી મૂંગે મેર દ્વિતીય વિભકતીને “નંદુમ ” શબ્દ છે. જ્યારે કેટલીક જૂની પ્રતમાં ત્યાં “અલેકઝડૂમ ” શબ્દ હોવાનું જણાય છે ( જુઓ B. હુંટઝની પ્રસ્તાવના) એટલે, અપમાનિત થયેલ રાજાનું નામ નંદૂમ નહીં પણ અલેકડ્રમ છે એમ ગણવું (ધારે કે નંદૃમ=નંદ નામ છે; તે પ્રશ્ન એ થાય છે કે, અપમાન કરનાર સૅકેટસ હિંદી રાજા છે, અને અપમાન સહેનાર રાજા નંદ છે, તે પણ હિંદી છે. આ પ્રમાણે અને હિંદી રાજાને મળવાના અને બોલાચાલી થવાના પ્રસંગને ગ્રીક કથા સાથે શું સંબંધ હોઈ શકે? એટલે સાબિત થાય છે કે, જૂની પ્રતાનું લખાણ સત્ય છે. બીજો પ્રશ્ન એલેકઝાંડરની મુલાકાતને સમય ઈ. સ. ૫. ૩૨૭ છે. જ્યારે નંદરાજા-જે તે શબ્દજ હોવાનું મનાય તે-તે ઇ. સ. પૂ. ૩૭૨ માં (એટલે કે અલેકઝાંડર આવ્યું તે પૂર્વે ૪૫ વર્ષ ) તે મરી પણું ગમે છે (જુઓ પુ. ૧) આ નંદ રાજાને હરાવીને મૌર્ય ચંદ્રગુપ્ત ( ગ્રીક સાહિત્યના સેકેટસે ) મગ- ધની ગાદી મેળવી છે : તે હકીક્ત કેવી રીતે મારી મરડીને બેસતી કરાઈ છે, તે આ ઉપરથી સમજાશે ( આ કારણને લીધેજ અલેકઝંડૂમ શબ્દને સ્થાને નંદ્રમ શબ્દ ગોઠવી દીધો છે. પણ તે કેવું અસત્ય છે તે, ઉપર બતાવ્યા પ્રમાણેની દલીલથી તુરત ઉઘાડું પડી જાય છે અને તેથીજ ગ્રીક સેંડ્રેકેટસ હિંદી સમ્રાટ ચંદ્રગુપ્ત કરી શકતાજ નથી. ). ( ૧૮ ) માત્ર અપમાન કરવાથીજ, સામા માણ- . સને જીવથી મારી નાંખવાને હુકમ કરનાર વ્યકિતને, પિતાના મનમાં સત્તાનો કે ઘમંડ હવે જોઈએ તે દેખાય છે. વળી આ ભૂમિ તેને તે પારકી ભૂમિજ હતીને! પારકી ભૂમિ ઉપર ઉભા રહીને, આવો મિજાજ રાખવો તે તેની મને દશાને અઓ ખ્યાલ આપે છે. ( અલેકઝાંડરના ચારિત્ર્યનું આ એક તત્વ ગણાય. વળી નીચેના ટીપણમાં વર્ણવેલી સ્થિતિ સરખા.) (૧૯) ધ્યાનમાં રાખવાનું છે કે, અહીં વાત કરવા બાલાવનાર અલેકઝાંડર છે, ને આવનાર સૅકેટસ ( અશોક છે. અરે ભલેને ચંદ્રગુપ્ત કહે-ગમે તેમ પણ હિંદી સમ્રાટ તો છેજને ) છે. બન્ને મોટા ભૂપતિએ છે અને પરસ્પરના હરિફ છે. અલેકઝાંડર યજમાન છે. અશેક મિજબાન છે. એટલે અશોક, એક હિંદી રાજવીને-અરે કહે કે સામાન્ય સભ્યતાના નિયમને માન આપીને-જેમ આપે તેવી રીતે પિતાને યજમાન દુશમન હોવા છતાં, જ્યારે મળવા બોલાવે છે, ત્યારે તેની છાવણીમાં જાય છે. અત્યારે દુશ્મન કે હરીફ હેવાને મનમાંથી વિચાર દૂર કરીને કેવળ યજમાન અને મિજ. બાનના સંબંધથી પિતે એકાકીજ ત્યાં જાય છે. અને પછી વાતે ચડતાં, અલેકઝાંડરે અમુક પ્રકારની માંગણી કરી હશે, જે અશકને રૂચતી નહીં આવી હેય, એમ સમજી સકાય છે. એટલા ઉપરથી ( માંગણી ન સ્વીકારાય તેથીજ હોય, કે જડબાતોડ જવાબ મળ્યો હોય તેથી પણ હોય; પણ સવાલ એ છે, કે શું અલેકઝાંડર અશેકથી કપરી સત્તાવાળું હતું કે તેની દરેકે દરેક ઇચ્છા તેણે કબૂલ રાખવી જ જોઈએ. શું રાજા અભિ અને પારસ તેને જલદી તાબે થઈ ગયા, એવી જ સ્થિતિ અહી ધારી બેઠો હશે ? આવા અનેક પ્રશ્ન ઉદ્ભવે છે. પણ તે સાથે આપણે સંબંધ નથી, ) મિજાજ ખેવો અને, યજમાન કે મિજબાન દરજજે અરસપરસ જે સભ્યતા અને વિવેકની મર્યાદા જાળવવી જોઈએ, તેનું ભાન પણ ન રાખવું અને એકદમ પિતાના માણસને હુકમ ફરમાવ કે તેને પકડે, મારી નાંખે : આ કે ન્યાય ? અને અશોક ભલે ગમે તેવો મેટા સમ્રાટ અને શૂરવીર હતા, તે તો આપણને તેના ચારિત્ર ઉપરથી અને અલેકઝાંડરના જમણા હાથ સમાન સેલ્યુકસ નિકટર સાથે ચલાવેલ વતન ઉપરથી જણાશે; છતાં અંહી તે તે એકાકીજ આવ્યો હતો ને ! એટલે પિતાને જીવ બચાવવા માટે નાશી જવા સિવાય તેને બીજે કયો રસ્તો હોઈ શકે ? ( આમાં તેની ભીરતા કરતાં વ્યવહારૂ ડહાપણુ દેખાય છે જ્યારે અલેકઝાંડર પતે દરેક રીતે ઉઘાડો પડી જાય છે. ) ( ૨૦ ) મા એમ માનવું થાય છે કે, જે બૌદ્ધ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy