SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ રાજનીતિ શાસનાં [ ષષ્ટમ વર્ષ સ્વતંત્ર હૈ, ઉનમેંસે એક ભી દાસ નહીં હૈ. સ્ટેબો લિખતા હૈ૨૧ “વહી મેગેનીઝ લિખતા હૈ કિ, ભારતીમેં એકેઈ ભી દાસ નહીં રખતા” (પૃ. ૩૭૧) ચંદ્રગુપ્તકે સમયમેં ભી, શહેર અનેક પ્રકાર કે હેતે થે, મુખ્ય રાજધાની કે સિવાય, પુર,૨૨નગર, પટ્ટન આદિ આબાદિ તથા સમૃદ્ધિ કે અનુસાર વિભાગ છે; રાજનૈતિક દષ્ટિએ શહેરોકે, સંગ્રહણ, ખાર્વટિક, દ્રોણમુખ ઔર સ્થાનીય, યે ચાર ભેદ છેઃ (સંગ્રહણ-૧૦ ગ્રામકે બીચમેં બડા ગાંવઃ ખાર્વટિક, દેસેમે, દ્રોણમુખ જે ચારસેમે, ઔર સ્થાનીય જે આઠસે ગાંમેં બીચમેં હોતા થા) (મૃ. ૩૧૩) નગરમેં ઈટ તથા લકડી કે મકાન હોતે થે, શહેર કે દૂગકી રીતીસે બનાયા જાતા થા, બહુત બડે તથા વૈભવશાળી શહેર વિદ્યમાન છે. (પૃ. ૩૭૬ ) મુદ્રા બનાને કે લિયે અલગ ટંકશાળ હતી થી, સ્વતંત્ર મુદ્રા પદ્ધતિ (Free-coinage) ઉસ સમય વિદ્યમાન થી. (પૃ. ૩૭૮ ) રાજ્ય કે સિવાય અન્ય કોઈ વ્યક્તિ સિકકે નહીં બના શકતા. સિક્કે કે સિવાય અન્ય ભી કઈ સાધન ચુકાનેકા થા યા નહીં, યહ નિશ્ચિત રૂપસે નહીં કહા જા સકતા; પરંતુ કૌટિલ્યને “આદેશ” (Bills of exchange ) કા જીક્ર કિયા હૈ (મતલબ કે હુંડી લખવાની રીત ૨૪ પ્રચલિત હતી. ) (પૃ. ૩૭૮) સૂદ ૫૨ (on interest) રૂપીઆ ઉધાર લેનેકી પ્રથાભી વિદ્યમાન થી. સૂદકી દર બહુત, અધિક થી. સાધારણતયા ઉસ રૂપિયેકે લિયે જીસકે ડૂબનેકા ડર નહીં હોતા થા, જીસકે લિયે અચ્છી જનામત ( security ) હતી થી. ઉસપર, ૧ રૂ. પ્રતિશતક, પ્રતિમાસ; ૧૫ ૩. પ્રતિશતક પ્રતિવર્ષ ( 15 per cent per annum ) સૂત દેના હોતાથા. વહ દર કમસેંકમથી; વ્યવહારમેં ઇસસે બહુત અધિક દરથી, ૬૦ ( sixty ) પ્રતિવર્ષની દરસેં રૂપીઆ ઉધાર મિલતા થા. જંગલકે વ્યાપારિઓને ૧૨૦% પડતાથા. સમુદ્રમૈં જાનેવાલે લોગ ૨૪૦% દેતે થે. સૂદ ઇકમ્રા ન હોને ૨૫ (પૃ. ૩૮૨ ) મેગસ્થનીઝ કે અનુસાર “ ભારત વર્ષની સારી આબાદી, સાત જાતિય ( castes ) મેં બૈટી હૈઃ (૧) દાર્શનિક-( foreteller=ભવિષ્યવાણી કહેનાર ) તેમની સંખ્યા થડી હતી, પણ પ્રતિહઠામાં સૌથી વિશેષ (૨) કિસાન–ખેડુત (૩) અહીર, વિગેરે સર્વ પ્રકારનાં ચરાવા–વાળા (૪) કારિગર (૫) સૈનિક-( સંખ્યામાં તેમનું બીજું સ્થાન હતું ) (૬) નિરીક્ષક લેગ () સભાસદે તથા અન્ય શાસન કર્તાઓ ( આ સર્વથી નાની સંખ્યામાં હતા, પણ દરજજા, ચરિત્ર અને બુદ્ધિને લીધે સૌથી ઉંચા હતા ) કૌટિલ્ય જાતિએકા ઉલ્લેખ નહીં કરતા, વહાં પર પરાગત ચાર વોં કા જ વર્ણન કરતે હૈ; મેગેસ્થનીઝ ( ૨૧ ) ઉપરનું જ પુસ્તક પૃ. ૭ી જુઓ. ( ૨૨ ) ક. સુ. સુ. ટી. પૃ. ૫૯ -આકર કહેતાં લોખંડ આદિકની ઉત્પત્તિનાં સ્થાનક, નગર એટલે જ્યાં કર ન લેવાતો હોય, ખેટ કહેતાં તેની આસપાસ ધૂલીને કેટ હોય તે, કબટ એટલે કુનગર, મંડપ એટલે ચારે બાજુએથી અરધા યેાજન દૂર રહેલા ગામે, દ્રોણ એટલે જ્યાં જળવાટે અને સ્થળવાટે બન્ને વાટે રસ્તાઓ હોય છે તે, પત્તન એટલે જળ અથવા સ્થળ બને. માંથી એક માગ જ્યાં હોય તે, આશ્રમ એટલે તીર્થનાં સ્થાને, સુબાહ કહેતા સપાટ ભૂમિ, ખેડૂતે જ્યાં ધાન્ય ને રક્ષા માટે રાખે છે તે. સન્નિવેશ એટલે જ્યાં સંધ, લશ્કર વિગેરે આવીને ઉતરે તે ઇત્યાદિ. | ( ૨૦ ) સરખા સિક્કા પ્રકરણમાં લખેલી હકીકત. ( ૨૪ ) જુઓ પૃ. ૪૯ ટી. ૯ ની હકીકત. (૨૫) એમ સમજાય છે કે, વધારેમાં વધારે વ્યાજની રકમ આ આંકડાના પ્રમાણમાં ચડવા દેતા હતા. તેથી વધારે વ્યાજ ચડવા દેતા નહીં, તેમ તેથી વધારે વ્યાજ ઉપજે તેવડી મોટી રકમની ધીર પણ કરતા નહીં.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy