SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] વિશે અન્ય પુરાવાઓ 11 હકીકત તે યથાસ્થાને લખાઈ ગઈ છે. એટલે હવે ત્રીજા પુરાવા બાબતજ અને લખીશું. હકીકત એમ છે કે, સાંચીતૂપ જે સ્થળ ઉપર ઉભા થયેલ નજરે પડે છે તેની આસપાસને પ્રદેશ, એક જૈનતીર્થને સ્થાન રૂપજ છે. ( જુઓ પુ.૧ પૃ. ૧૯૫થી આગળનું વર્ણન) અને ત્યાં એક સૂપ એ ઉભો કરેલ છે કે જેની સાથે રાજા ચંદ્રગુપ્તનું નામ જોડેલું આપણી નજરે પડે છે. સર જનરલ કનિંગહામ પોતે પોતાના The Bhilsa Topes ( ભિલ્સા ટોપ્સ ) નામના પુસ્તકમાં પૃ. 154 ઉપર જણાવે છે કે તે તૃપને ફરતી ગવાક્ષાવલિમાં દીપક પ્રગટાવવાને જે ખર્ચ થાય તેના નિભાવ માટે વાર્ષિક દાન તરીકે રાજા ચંદ્રગુપ્ત અહી લાખ રૂપિઆનું દાન કર્યું હતું. આથી સિદ્ધ થાય છે કે, રાજા ચંદ્રગુપ્ત આ વસ્તુને પોતાના હીતની ગણી ( પછી અહિક કે પરલૌકિક તે જુદી વાત છે ) નિખાલસ વૃત્તિથી દ્રવ્ય વ્યય કર્યો છે. વળી આ દીપક-પ્રકાશના પ્રકરણને જન ધર્મના એક અદભૂત પ્રસંગ સાથે સંબંધ છે. તે આ પ્રમાણે છે " જ્યારે૧૦૪ શ્રી મહાવીર કાળધર્મને પામ્યા ત્યારે એકઠા થયેલ જનસમુદાયે ભાવદીપક ( શ્રી મહાવીર પિતે ) અદ્રશ્ય૫૦૫ થતાં દ્રવ્યદીપક ( સાધારણ દીપક ) પ્રગટાવ્યા અને ત્યારથી તે દીવસને દીપોત્સવી પર્વ ગણવામાં આવ્યું.” આ ઉપરથી સમજાશે કે તેવાજ ભાવ દીપકના સ્થાને, દ્રવ્ય દીપક રચવાના આશયથી રાજા ચંદ્રગુપ્ત પણ તેના સ્મારક સ્થાન રૂપી અત્ર આવેલી તેમની સમાધિ ઉપર, દીપમાળની જ્યોતિ નિરંતર બળતી રાખવા દ્રવ્યનું દાન અર્પણ કર્યું છે. અને પોતે તે ધર્મને 101 અનુયાયી હોવાની સમસ્ત વિશ્વને પ્રચંડ ઘોષણા કરી સાબિતી આપી છે. આ સમાધિ સ્થાને સાથે જૈનધર્મને કે સંબંધ છે અને તે સ્થાનનું નામ વિદિશા નગરી હેવા છતાં સંચીપુરી કેમ પડયું હોવું જોઈએ, તે વિશેની વિશેષ હકીકત નીચેના પારિગ્રાફથી જાણી શકાશે. ( 103 ) The Bhilsa Topes P. 134:- His Chandragupta's ) gift to the Sanchi tope for its regular illumination and for the perpetual sorvice of the shramanas or ascetics was no less a sum than twentyfive thousand Dinnars ( $ 25000 is equal to two lacs and a half rapoes ) CH. II. 4. ૧૫૪-સાંચી પ ઉપર નિયમીત રોશની કરવા સારૂ અને શ્રમણો તથા સંત પુરૂષોની સતત સેવા માટે, ચંદ્રગુપ્ત જે દાન દીધું છે તે 25000 દિનારથી ઓછું નહોતુંજ ( અને 25000 દિનાર-સેનામહેર એટલે અઢી લાખ રૂપીઆ ) ( મારી નેધ: આ અઢી લાખ રૂપીઆતો લેખકના સમયની વાત છે. જે સમયે સેનાના એક દિનારની કિંમત માત્ર 10) રૂા. ગણાતી. અત્યારે રૂ. 13aaaa નો ભાવ છે તે હિસાબે રૂા. 4) લાખ કહેવાય. વળી અત્યારે નાણુનું મુલ્ય જે પ્રમાણે છે, તેના કરતાં રાજા ચંદ્રગુપ્તના સમયે દરેક વસ્તુનું જે મુલ્ય હેય તેની સાથે સરખામણી કરાય. તે તો ચાર લાખથી કેટલાયે ગણું વધી જાય. હવે વિચારો કે આવા કાર્ય પાછળ આવડી મોટી રકમ મોટા સમ્રાજયને એક ચાર અને ડાહ્યો પુરૂષ-સમ્રાટ-ધણી-નદી પાડવાનું જે ઉચિત ધાર, તે કાર્યની મહત્તા તેના મનમાં કેવડી મોટી લાગી હશે ?). ( 104 ) જુઓ કલ્પ સૂત્ર ઉપરની સુ. ટીકાનું ભાષાંતર પૃ. 102 (105 ) એટલે કે શ્રી મહાવીર નિર્વાણ પામતાં, તેમના સ્થાને ભાવદીવક ને બદલે દ્વવ્યદીપક પ્રગટાવી જનસમુદાયે સંતોષ માન્યો. અને તે દીપક પ્રગટાવવાને જે દીવસ તે દીપેન્સવીના પર્વ તરીકે ત્યારથી જાણીતો થયો. ( 106 ) R. A. S. 1887. P. 175 fn:- Chandragupta was a member of the Jain Community. 2. એ. સ. 1887. પૂ. 15 ની ટીકા --ચંદ્રગુપ્ત, જેન કેમને એક સભાસદ હતો,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy