SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] ની મહત્તા ૧૭૯ અનુભવનો વિષય છે, તેટલા પ્રમાણમાં તે કેવળ તકને વિષય નથી જ. એટલે આવા વિષયોની ઝીણવટ પૂર્વક પૃથ્થકરણ કરનારને આપણે તર્કશાસ્ત્રી કરતાં બુદ્ધિવૃદ્ધ પુરૂષ જ કહેવો પડશે. પછી તેણે તે વૃદ્ધિ માટેના જ્ઞાનની પ્રેરણા, સજા શ્રેણિકે રચેલી શ્રેણિઓ તથા તે માટે રચેલાં યમનિયમોમાંથી મેળવી હોય છે, તેના રાજકીય જ્ઞાનના ગુરૂ–આચાર્ય—મગધપતિ મહાનંદના મંત્રીશ્વર શકપાળ પાસેથી જે ઉમેદવારપણે તેમના હાથ નીચે શિક્ષણ મેળવીને પ્રાપ્ત કરી હોય તે જુદે પ્રશ્ન છે. પણ તે બુદ્ધિવૃદ્ધ થયો હતો અને તે બાદ અર્થશાસ્ત્રની રચના કરી છે, એમ તે નિશંક કહી શકાય તેમ છે. . રાજા ચંદ્રગુપ્ત સમ્રાટ બની મગધની ગાદી ઉપર નિશ્ચિંત થયા બિંદુસાર જન્મ પછી, નંદવંશના અંતિમ તથા સમ્રાટ ચંદ્ર નૃપતિ ધનનંદની કન્યા કે ગુપ્તનું જીવન જેને પટરાણી પદે સ્થાપિત વૃત્તાંત કરી હતી, તેની સાથે સંસાર સુખ ભેગવતાં રાણીને ગર્ભ રહ્યો હતો. આ સમયે, એટલે મ. સં. ૧૫૭= ઇ. સ. પૂ. ૭૦ માં, મગધ દેશમાં પ્રવર્તી રહેલ દુષ્કાળને ઠીક ઠીક સમય થઈ ગયો હોવાથી, દુષ્કાળની અસર પણ અતીવ તીવ્રપણે દેશજન ઉપર પ્રસરી રહી હતી. એટલે સુધી કે, જે જેન શ્રમણને સામાન્ય સમયે તેમના ભકત મેં માંગ્યું અને સામા ચડી ચડીને વહોરાવતા હતા તેમને નિર્વાહ પૂરતો પણ ખોરાક ભીક્ષામાં મળશે આવા સમયે દુર્લભ થઈ ગયો હતે; જેથી રાજનગરમાં રહેતા બે વિદ્યાસિદ્ધ શ્રમણોએ વિચાર્યું કે, આમ સુધાનું દુઃખ સહન કરવા કરતાં, સમ્રાટ ચંદ્રગુપ્ત જ્યારે જમવા બેસે ત્યારે તેની સાથે તેના થાળમાં, આપણી વિદ્યાના બળે અંજનગુટિકાવડે અદમ્યપણે બેસી, પેટ પૂરતું ખાઈ લેવું. સમ્રાટના થાળમાં હમેશાં એક જણને પૂરું થાય, બકે વધારેમાં વધારે બે જણને થાય તેટલો ખોરાક પીરસાઈને આવતે, જ્યારે તે થાળમાં જમવા બેસતા ત્રણ જણ. એટલે સ્વભાવિક છે કે, રાજાને પેટપૂરતું અન્ન મળતું નહીં. પરિણામે દિવસાન દિવસ તેનું શરીર કુલ થતું ચાલ્યું. શામાટે પિતાને ખેરાક પૂરતું નથી થતે, તે પોતે પણ સમજી શકતા નહોતા. તેમ તેના ખાનસામાં પણ સમજી શકતા નહીં. તે તે એટલું જ જાણતા કે, બે માણસનું અન્ન પીરસવા છતાં, અને થાળમાં કાંઈ પણ અછઠ રહેતું નથી છતાં, બાદશાહ શું ભૂખ્યા રહેતા હશે કે શરીર દુર્બળ થાય છે ? મનની વીતી હકી કત ચંદ્રગુપ્ત કેઈને પ્રકાશિતપણે કહી શકતે પણ નહીં. એકદા ચાણક્યની નજરે ચંદ્રગુપ્તનું શરીર, કૃષિત દેખાતાં, તેણે કારણ પૂછ્યું, ત્યારે રાજાએ સર્વ વૃત્તાંત કહી દેખાયો. ચતુર ચાણકયે તુરત અટકળી કાઢયું, કે કોઈ અંજન. સિદ્ધ ( ૧૨ ) જુઓ ૫.૧ ૫. ૩૬૪ નું લખાણ તથા તે ઉપરની ટી. નં. ૪૬. * ( ૬૩ ) આ કથનની સાબિતીમાં કૌ. અ. જે. ઉપાષાતમાં ૫. ૮ પર ટકેલ બહત કથાનું વાકય સરખાવે. તે વાકય આ પ્રમાણે છે “રાજયનાદના નામ રહિ છે :T( આ શબ્દો બતાવે છે કે તે સકડાળના પરમાં બહુ છૂટથી આવજાવ કરતે હત અર્થાત ઘણુ પાટા પરિચયમાં આવ્યો હતો જ.) ( ૧૪ ) પડેદરા લાઈબ્રેરીનું સપ્રતિ કથા નામક. પુસ્તક પૃ. ૫૦ " તે બાદ એક આચાર્ય માં પધાર્યા. તે વૃદ્ધ હેવાથી વિહાર કરી ન શકતા. પણ દુકાળ પડવાને છે તેવું જણ, એક મુખ્ય શિષ્યને ગાદીએ સ્થાપી અન્યને સુકાળવાળા પ્રદેશમાં મોકલી દીધા. બે નાના શિષ્ય ગુરૂ ઉપરના મેહને લીધે ગુરૂ સાથે પાટલિપુત્રમાં જ રહ્યા. ને બારવથી દુકાળ પડયો, આ બે શિષ્યએ અંજન સિદ્ધને મંત્ર સિદ્ધ કરી તેજ : ", પૃ. ૫૪ ચંદ્રગુપ્ત સાથે ભોજન કરવા માંડયું; પળ જુઓ ભરતેશ્વર બાહુબળ વૃત્તિ ભાષાંતર ૫. ર૪૫-૧,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy