SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ સેકેટસ તે [ ચતુર્થ અને તેના (મરહુમ રાજાના પુત્રને, તેમના વાલી તરીકે પિતાના કબજામાં રાખીને, રાજ કુટુંબને નાશ કરી વાળ્યું હતું. ૧૦૮ ( આ પ્રમાણે ) નિકંદન કાઢી નાખ્યા પછી, તેને એક પુત્ર થયો હતું, જે અલેકઝાંડર ચડી આવ્યો ત્યારે ૦૯ રાજ ચલાવતા હતા, અને તે પિતાના (કાંઈ ગુણદોષ ) કરતાં પોતાના પિતાની સ્થિતિ ( ગુણદોષ)ને લીધે પિતાની પ્રજામાં અપ્રિય અને તિરસ્કારણીય થઈ પડ્યા હતા. ૧૧૦ ઉપર ટાંકેલા આખા પારિગ્રાફના શબ્દથી તેમજ તે ઉપર ટીપણુ રૂપે જે ટીકા કરી છે તે ઉપરથી, વાચકની ખાત્રી થઈ હશે કે, કયાંય નંદ રાજાનું કે સેકેટસનું નામ સુદ્ધાંયે દર્શાવાયું નથી. માત્ર આગળ પાછળની અધકચરી હકીકત, અને દંતકથાના આધારે, સ્વમયાનુસાર ક૯૫નાજ ઉપજાવી કાઢી અનુમાન બાંગ્યે રાખ્યા છે. આ ઉપર કેટલે મદાર બાંધ, તે અમે કહીએ તેના કરતાં વાચક પિતે વિચારી લેશે. છતાં એક બારગી માને છે, ઉપરના ટાંકેલા ફકરામાંની ઉપજાવેલી સર્વ કલ્પના - વ્યભિચારણી રાણી, હજામની યારી, ઇત્યાદિ-પ્રમાણે જ બધી બિના સત્ય તરીકે બનવા પામી હતી, તે પણ તેમાં દવેલા xandrammes ને સેકેટસ અથવા ચંદ્રગુપ્ત માની લેવાને આધાર જ ક્યાં છે ? (૬) બીજી હસવા જેવી વાત ઉપર પણ વાચક વર્ગનું ધ્યાન દોરવું આવશ્યક લાગે છે. ધારે કે, તેમના મંતવ્ય પ્રમાણે અલેકઝાંડરને મળનાર, જેને તેમણે સે કેટસ કહ્યો છે તે ચંદ્રગુપ્ત જ હતો. અને આ સેંટિસ સાથે જ, અલેકઝાંડરના સરદાર સેલ્યુકસે પિતાની પુત્રીને પરણાવી હતી, તે તેમના કથન પ્રમાણે આ બનાવ જ્યારે બન્યો ત્યારે મેં કેટસના રાજ્યનું છવીસમું - વર્ષ ચાલતું હતું. હવે અહીં મુદ્દો તપાસે કે (૧૦૮ ) આ માટે ઉપરનું ટી. નં. ૯૮ જુઓ. (૧૦૯ ) આ માટે ઉપરનું ટી. નં. ૯૯ જુએ. એક બાજુ એમ કહ્યું કે મેં કેટસે એટલે ચંદ્રગુપ્ત માત્ર ચોવીસ વર્ષ જ રાજ્ય કર્યું છે. અને બીજી બાજુ એમ વળી કહે છે કે, તે સેંડે કેટસને તેના રાજ્યના છવીસમા વર્ષે યવનરાજે કુંવરી પરણાવી. તે ચંદ્રગુપ્ત પિતાના મરણબાદ પાછા જીવત થઈને બે વરસે શું પરણવા આવ્યું હતું ? આ સ્થિતિ કેવી હાસ્યજનક કહેવાય ? ( ૭ ) એક વિદ્વાન લખે છે કે, “The account of Nanda IX, given by Purana and the Jains, is not quite identical with that given by Diodorus Siculus and Quintus Curtius of the monarch, who ruled at Patliputra, when Alexander the Great invaded the Punjab. The king was the predecessor of Chandragupta or Sandrocottus of the Greeks. જ્યારે અલેકઝાંડર ધી ગ્રેઇટ, પંજાબ ઉપર સ્વારી કરી ત્યારે પાટલિપુત્રમાં જે રાજા રાજ્ય કરતે હતું, તેનું વર્ણન ડિઓડર સિકયુલસે અને કિવન્ટસ કરટિઅસ નામના લેખકેએ કર્યું છે, તે વર્ણન પુરાણોમાં અને જૈન ગ્રંથોમાં લખાયેલ રાજા નવમાનંદના વર્ણન સાથે બિલકુલ મળતું નથી. તે રાજા ગ્રીક લેખકના ચંદ્રગુપ્ત અથવા સેંડ્રેટસને પુરગામી હતા. ” આ લેખકની માન્યતા વળી બીજાએ કરતા જુદી જ પડે છે. તેના માનવા પ્રમાણે તે એલેકઝાંડર હિંદમાં આવે ત્યારે સેક્રેટસ અથવા જેને વિદ્વાનોએ ચંદ્રગુપ્ત ઠરાવ્યું છે, તે ચંદ્રગુપ્તને પુરોગામી એટલે નવમેનંદ, મગધપતિ હતે. મતલબ કે એલેકઝાંડર અને નવમાનંદ તે બે સમકાલિન હતા. અને મેં કેટસ એટલે ચંદ્રગુપ્ત માટે ઉપરની ટીકા નં. ૧૦૦ ( ૧૧૦ ) આ જુઓ,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy