SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ F જૈન ધર્મ માંથીજ ઉત્પન્ન થયા છે. અને શ્રી બુદ્ધદેવ પ્રથમ જૈન સપ્રદાયના નિથ સાધુજ હતા. પણ તે ધર્મની દીક્ષા પાળવી દુષ્કર થઈ પડયાથી તેમણે તેના પરિત્યાગ કર્યાં હતા; અને સ્વેચ્છાએ નવીન ધમની કલ્પના ઉપજાવી કાઢી હતી. જેથી બૌદ્ધ ધર્મને ખરી રીતે જૈનધમની અનેક સિદ્ધાંતાની આછી પાતળી ઝાંખી બૌદ્ધ સૂત્રોમાં તરવરી આવતી દેખાય છે. આ મ`તન્ય ખરાખર સમજી શકાય તે માટે આખુંચે પ્રકરણ જરાક વિસ્તારથી લખવુ પડયું છે. તેમ સમર્થનમાં અનેક લીલા રજુ કરવી પડી છે. વળી અત્યાર સુધી જે ચિહ્નોને, શિલ્પાને અને સ્થાપત્યનાં ક્ષ્ચાને બન્ને ધર્મનાં અનેક વિધ સામ્યને લીધે તે સમયના જૈન ધર્મ પ્રવક શ્રી મહાવીર હતા. પણ તેમના અગિયાર નધરેમાંના પ્રથમનું ગાત્ર નામ ગૌતમ હતું. અને ૌદ્ધ ધર્મ પ્રવક શ્રી બુદ્ધદેવનું નામ પણ ગૌતમ ગણાય છે. આ બન્ને નામધારી તેમજ સમકાલીન ડેાવાથી, પ્રાચીન ઇતિહાસકારોએ, તેમને એકજ વ્યક્તિ ધારી લેવાની ભૂલ કરી હતી તથા એમ જણાવ્યું હતુ` કે, બૌદ્ધ ધર્માંમાંથીજ જૈન ધર્મ નીકળ્યા હતા એટલે કે જૈન ધર્મ તે બૌદ્ધધર્મની એક શાખાજ છે. પણ જ્યારથી અને ગૌતમની માન્યતા વિષેની ગેર સમજૂતી દૂર થતાં એમ ઠરાવાયું કે, મને ધર્માં એક બીજાથી ભિન્ન પણ હતા. તેમ નિરનિરાળા પણ હતા. જ્યારે હવે મને વિશેષ ઉંડણુથી જોતાં એમ જણાયું છે કે, ઉપરની બન્ને માન્યતાની અપેક્ષાએ, ખૌદ્ધ ધમ તેા પાછળથી ઉદ્દભવ્યા છે, એટલુંજ નહીં પણ તે તે જૈન ધમ માંથીજ ઉત્પન્ન થયા છે. અને શ્રી બુદ્ધદેવ પ્રથમ જૈન સંપ્રદાયના નિગ્રંથ સાધુ હતા. પણ તે ધર્મની દીક્ષા પાળવી દુષ્ક થઈ પડવાથી તેમણે તેના પરિત્યાગ કર્યાં હતા. અને સ્વેચ્છાએ નવીન ધની કલ્પના ઉપજાવી કાઢી હતી. જેથી બૌદ્ધ ધર્મને ખરી રીતે જૈન ધર્મની એક શાખા કહીએ તેા પણ ચાલે; અને તેથી કરીને જૈન ધર્મના અનેક સિદ્ધાંતાની આછી પાતળી ઝાંખી બૌદ્ધ સૂત્રમાં તરવરી આવતી દેખાય છે. આ મંતવ્ય ખરાખર સમજી શકાય તે માટે આખું પ્રકરણ, જરાક વિસ્તારથી લખવું પડયું છે. તેમ સમર્થનમાં અનેક દલીલા રજી કરવી પડી છે. તેમ વળી અત્યાર સુધી જે ચિહ્નોને, શિલ્પાને અને સ્થાપત્યનાં દૃશ્યાને અન્ને ધર્મનાં અનેક વિધ સામ્યને લીધે વિદ્વાનોએ બૌદ્ધ ધી ઠરાવ્યાં છે તે વાસ્તવિક રીતે જૈન ધર્મનાં છે. તે માટે પણ લગભગ ત્રણેક ડઝન પુરાવા આપ્યા છે. વળી ઉપરનું દૃષ્ટિબિ’દું સાખિત કરવા માટે સિક્કા-પ્રમાણેા જેવા સજ્જડ પુરાવા રજી કરવાની આવશ્યકતા લાગવાથી, આગળ લખી રાખેલ સિક્કા પ્રકરણને પાછા એ વિભાગે વહેંચી નાખી, કાંઇક વિસ્તાર પૂર્વક વિવેચન કરવું પડયુ છે. તેમાં પહેલા વિભાગે–દ્વિતીય પરિચ્છેદમાં સિક્કાને લગતી સર્વ સામાન્ય બાબત આપી છે અને ખીજા વિભાગે-તૃતિય પરિચ્છેદે-સ સિક્કાએનુ વિશેષ વર્ણન આપ્યું છે. તેમાં તે તે સિક્સને લગતી સર્વ વિદ્વાનાની માન્યતા પ્રથમ રજી કરી તેને લગતી ટીકાઓ તથા મારૂં મંતવ્ય પણ આપ્યું છે, જેથી વાચકવર્ગ ને ખન્નેની તુલના કરવાનું સુગમ થઈ પડે. અત્રે એક હકીકત જણાવવાની કે, સિક્કાઓને લગતાં અનેક પુસ્તકો અનેક રાજ્યા નાં અને અનેક ભાષામાં બહાર પડયાં છે. પણ ભારતીય સિક્કા માટેનાં અતિ જૂજ છે. તેમાંયે ખીજા
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy