SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી અવળી બાજુ જે સોધી વૃક્ષ અને ચૈત્ય કર્નિંગહામ સાહેબ ઠરાવે છે, તેને બદલે હું તેને ત્રિશુળ ઠરાવું છું : આવાં ત્રિશુળ ચિહ્નો ઓરિસાની જૈન ગુફાઓમાં પણ મળી આવે છે. ( જીએ ઉપરમાં પૃ, ૬૮ થી આગળનું વર્ણન ). સઘળા વિદ્વાનાએ આ અગ્નિમિત્રને શુંગવંશી ઠેરાવીને,૩૨ આ સિક્કાને તે વંશના સિક્કા તરીકે લેખવી, અન્ય તેવાજ પ્રકારના સિક્કાને પણ તેજ વંશના ઠરાવવા તે મથી રહ્યા છે પણ સિક્કા ઉપરનાં ચિહ્નો સંબધી હવે આપણે વિશેષ માહિતી ધરાવતા થઇ ગયેલ હેાત્રાથી, તે ચિહ્નોને જૈનધર્મી હાવાનું હરાવીએ છીએ. એટલે અગ્નિમિત્ર રાજા જૈનધર્મી થયા. જ્યારે શુંગવ’શી રાજાએ તે! વૈદિક મતવાળા હતા ( જુએ પુ. ૩ તે વંશનું વર્ણન ) એટલે આપણી માન્યતાને ટા મળે છે. આ અગ્નિમિત્ર રાજા કયા વંશના હ. અને તેના સમય શું હતા, તે માટે પુ. ૧ પૃ. ૩૪૭ થી ૩૫૦ જુએ તથા ઉપર નં. ૧૬ સિક્કાનુ વર્ણન જુએ. તેમાં જણાવેલ નામેા પૈકી કાઇનું અગ્નિમિત્ર નામ નથી, પણ સુદેવ, ધનદેવ કે અશ્વઘોષમાંથી કાઇનું નામ કાં તે ન હેાય, જેમ બૃહસ્પતિમિત્ર અને જેમિત્ર એ નામેા છે તેમ આ અગ્નિમિત્રનું પણ સમજી લેવું. ( વળી સિક્કા ન ૧૮ અને ૪૦ નુ` વર્ણન પણ સરખાવા) કનિંગહામ સાહેબે લેખમાં ‘ શિવદત્તસ ’ વાંચ્યું છે, પણ મિ વિન્સેટ સ્મિથે આ બાબત શંકા ઉઠાવી છે ( જીએ કેાઇન્સ ઇન્ડીઅન મ્યુઝીઅમ કલકત્તા ન’. ૧૪૪ ) જ્યારે ૫, જ્યસ્વાલજી નીચે પ્રમાણે તેના ઉકેલ કરે છે. ( મૂળ શબ્દો માટે નીચે જુએ ). જે આ પ્રમાણેજ લેખના શબ્દો હોય તે તે નં. ૧૦ માં હિતુ [ત્ત ] સિક્કાએ શાલિશુકના રે છે. તેની ઓળખ નં. ૧૧ માં શા [જ઼િ] સુTM['( અને સમય માટે આ પુસ્તકના અંતે તેને લગતુ” પરિશિષ્ટ જુએ. ૧૩૧ ઇ. સ. પૂ. ૪૨૭ થી ૪૧૭ ઇ. • પૂ. થી ૨૩૦ આશરે આ સિક્કાઓ વિશે પડિત જયસ્વાલજીએ. જ. બી. એ. રી. સેા, પુ. ૨૦ પૃ. ૨૮૭ નીચેના શબ્દોમાં પેાતાના વિચારે જણાવ્યા છે:~ Tlhese two coins belong to Maurya Deva Series. They are intimately connected. The legend was read by Cunningham as Shivadatasa but the reading was doubted by V. Smith ( c. 1. . 144 ) ( આ વાકયને ગુજરાતી અનુવાદ ઉપરના વર્ણનમાં આપ્યા છે ). (૩૩) તુએ જ. ખી એ, રી. સા. પુ. ૨૦ ૫૩ ૨ આંક ૧-૨-૩ અને તેનુ વર્ણન પૃ. ૨૯૬ થી આગળ,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy