SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સિક્કાનું વર્ણન [પ્રાચીન હોય કે ન હોય, તે પણ ઇતર પ્રજાને-જ્ઞાનવૃદ્ધિ ખાતર, જણાવવાની જરૂર છેજ. કેમકે આવા પ્રશ્નો ઇન્ડીઅન એંટીકરી જેવા સર્વસામાન્ય પુસ્તકોમાં પણું, ઉલટભેર અને ખૂબ ઝીણવટથી ચર્ચાયા કરે છે. દરેક જૈન પિતાના ઇષ્ટ દેવમંદિરે દર્શનાર્થે દિવસભરમાં એક વખત જવાના વિચારને હોય છે, અને દિવસવેળાએ જે જાય છે તે મંદિરમાં જઈ લાકડાના એક બાજોઠ ઉપર, અક્ષત૧૧ ખાવડે પ્રથમ સ્વસ્તિક બનાવી, તે ઉપર ત્રણ ઢગલી કરી, સૌથી ઉપર ચંદ્રાકાર જેવી નિશાની કરે છેઃ આમ કરવાનું રહસ્ય પણ છે. સ્વસ્તિકનો અર્થ (જુઓ પૃ.૫૮) સમજાવી ગયા છીએ કે, તેના ચાર મેટા પાંખા તે, જીવની ચાર ગતિ સૂચક છે. અને નાની લીટીઓ તે તેનું બંધન છે. અને ગતિ દર્શક ચારે લીટીનું સંગમ જે છે, ત્યાંથી પકડીને જે તે આકતિને કેરવીએ તે સંસારનું ચવટમાળ પદે કરતું છે એમ સમજાતિ આપે છે. હવે સ્વસ્તિકની ઉપર જે ત્રણ ઢગલીઓ છે તે–જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રય છે અને જે સૌથી ટચે ચંદ્રાકાર છે, તેને સિદ્ધશિલાકમેક્ષ-મુક્તિનું સ્થાન કહે છે. એટલે આખી આકૃતિનું રહસ્ય એમ થાય છે કે, સંસારની ચાર ગતિમાંથી, રત્નત્રયવડે, મારા જીવનો ઉદ્ધાર થઇને હું મુક્તિસ્થાનને પામું” આવી ઈચછા તે આકૃતિ રચનાર માણસ, પિતાના ઈષ્ટદેવ પાસે પ્રાર્થનારૂપે મૂક ભાવે વ્યક્ત કરે છે. આ પ્રમાણે બીજી બાબતની સમજૂતિ થઈ. ત્રીજી:-વળી પંડિતજીએ ચર્ચા કરતાં પૃ. ૨૮૫ માં જણાવ્યું છે કે-“The occurrence of elephant which is almost a constant emblem on Maurya coins "= હાથીનું ચિત્ર મોર્યવંશી સિક્કાઓ ઉપર હમેશનાં ચિહ્ન તરીકે છે. “એટલે કે, જેમ ઉપરના વર્ણનમાં કેવળી તરીકે ઓળખે છે, અને તેમનું સ્થાન જૈન ધર્મના ત્રણે ફીરકાની પ્રજામાં ઘણું ઉંચું ગણાય છે. (૧૧) અક્ષત=જેની ક્ષતિ થયેલ નથી, એટલે અખંડ. ખંડિત નહી તેવા, ખરી રીતે જે ખાવઆ આકૃતિ કરવાની છે તે અખંડીત ચેખા જોઈએ, પણ તેવા ચોખા ટો પાડવા મુશ્કેલ થઈ પડે, માટે હવે ચાખાનેજ -અક્ષત નામ આપી પિતાનું કાર્ય સિદ્ધ થઈ શકે એવી ગણત્રીએ કામ લેવાનું રહ્યું છે. જેમ અક્ષત ચોખાથી કામ લેવાનું છે, તેમ અક્ષત પદ (જે સ્થાનેથી પાછી ક્ષતિ થવાની નથી એટલે જીવને-આ માને આ સંસારમાં જન્મ મરણના ચક્રાવામાં ફરીને પાછું પડવાનું નથી, તેવું સ્થાન તે અક્ષત પદ અથવા મોક્ષ)ની ઇચ્છા વ્યક્ત કરવાની ભાવના પણ તેમાં રહેલી છે. (૧૨) આ બધાના ભાવાર્થ માટે ઉપર પૃ. ૫૬ થી ૧૦ જુઓ. (૧૩) જે છો મુકિતને પામ્યા છે તેને જેન જ. બી. ઓ. પી. સે. પુ. ૨૦ આંક ૩૪ માં | ઉપરમાં સિક્કો કેટલાક સિક્કાના ચિત્ર છે તેમાં પટ ૧ માં આકૃતિ નં. ૫ અને ૬ કે. એ. ઈ. ૨ નં. ૨૦ જ, બી. એ.રી. સે. ૧ નં. ૫૬ (૧૫) મૌય સમ્રાટ સંપ્રતિનું બીજું નામ શું હતું અને ઇતિહાસમાં કયા નામથી તે પ્રસિદ્ધ થયા છે તે હકીકત માટે સસાટ પ્રિયદર્શિનનું જૂનત જો, .
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy