SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ઇ. સ. પૂ. ૪૯૬ નં. ૪૪, ૪૬ પ્રમાણે મગધપતિના જ ઠરે, અને તે પણ ઉદ્દયન કે અનુરૂદ્દ– મુંદનાજ સમયના નં. ૪૪, ૪૫ અને ૪૬ ત્રણે કદાચ એકજ ભૂપતિના પણ હાય. | થી ૪૭ર સુધી. પણ ભિન્ન ભિન્ન સ્થળ પરત્વે તેટલા ફેર રખાયા હોય કે પછી જીા જ સત્તાધારી હાય, બધાં ચિહ્નો છે. તે જૈન ધર્મી હાવાનુ` બતાવે છે.૯૧ વત્સ છે કે વત્સ પતિને તાએ હાય અથવા તેની પાસેના જીલ્લામાં તેની સત્તા હાય અને ઢાળેલ સિક્કા જેવા છે એટલે તેનું પુરાણુ પણ બતાવે છે. પ્રાણીણ નામ છે તે રાણી નામ નિકાના પિતાના સમયની યાદ૯૨ આપે છે. તેમ આ સિક્કાએ પણ અંદ્રપતિ પહેલા અને બીજાના જેવા જ બધી રીતે મળતા આવે છે. વળી વાંકી લીટી છે તે ન ́દ વંશની પણ યાદ આપે છે. આ બધી સ્થિતિના મેળ કયારે બાઝે, કે જો આપણે તેને, નંદ વંશી બીજાના રાજ્ય અમલના અંત આવતાં, જે મગધ સામ્રાજ્યમાં બખેડા થવા માંડ્યા હતા,૯૩ અને કેટલાંય નાનાં મોટાં રાજ્યે સ્વતંત્ર થવાં મ`ડી પડ્યાં હતાં તે સમયના ગણીએ તેાજ : તે વખતે જેમ શ્રીમુખ અંધ્રપતિએ દક્ષિણમાં પોતાના સ્વત ́ત્ર વશ૯૪ સ્થાપ્યા તેમ આ મહારથીએ મૂળે વત્સ દેશના વતની ( રાણી નાગનિકાના પિતાની જેમ ) કદાચ હૈાય; વળી નંદ પહેલાના સમયથી વત્સ દેશ મગધપતિના હવાલામાં ગયે। હતા જ. એટલે પાછળથી, ત્રીજાથી આઠમા નંદના સમયે તે-મહારથીએ બળવા કરી, દક્ષિણમાં ( શ્રીમુખના રાજ્યની પણ દક્ષિણે ) ચાલી ગયેલ હાય અને મૈસુર જીલ્લામાં થાણું જમાવેલ હાય, મહારી અને અંધવ'શી ( પહેલા બીજા ) એ સગપણની ગાંઠ પણ આ વખતે જ બાંધી દીધી ઢાવી જોઇએ ( અધ્રપતિ બૌો અને રાણી નાગનિકા કે જે મહારડીની પુત્રી હતી ) તે આ સગપણની ગાંઠના પુરાવા તરીકે ગણવાં. વળી આંધ્રપતિના સિક્કા ઉપર ઉજૈનીનું ચિહ્ન છે. જ્યારે મહારથીના કે મૂળાનંદના સિક્કા ઉપર તે ચિહ્ન નથી. તે બતાવે છે કે આંધ્રપતિ પરતંત્ર ખડિયા હતા. Ujjain symbol to be distinctive emblem of the Satavahanas - the Andhras proper, as opposed to the Andhra – bhrityas૯૫ ( C. A. R, Intro – elxviii, para, 140 )= ઉજૈનીનું ચિહ્ન તે સતવહન અથવા અપતિઓનું ખાસ ઓળખનું જ ચિહ્ન છે; અને તે અપ્રભૃત્યાનાં ચિહ્નથી જુદુ' જ છે (કા. આં. રે. પ્રસ્તાવના પૃ. ૧૬૮ પારિ. ૧૪૦ ). વિશેષ ઇતિહાસ માટે નીચેના સિક્કા નં. ૪૯, ૫૦ ની હકીકત વાંચે, આ સિકાઓ પણ ઉપરના નં. ૩૭ પ્રમાણે જ પાતાની ઉત્પત્તિ સૂચવે છે. માત્ર સ્થાનમાં ચિત્તલક્રૂ જીલ્લાની પશ્ચિમને પ્રદેશ સમજવા. બાકી આંધ્ર, મહાડી અને આ ટુકડાનંદના વંશ, તે ત્રણે લગભગ એક સમયે જ ઉદ્ભવ્યા ગણવા.૯૬ જો કે ત્રણે એક | ૧૦૩ ઇ. સ. પૂ. ૪૨૦ ના અરસાને ઇ. સ. પૂ . ૪૨૦ ની આસપાસને સમય. (૯૪) પુ, ૧ પૃ. ૩૫૦ જી. (૯૫) આંધ્ર અને આંધ્રભૃત્ય વચ્ચેના તફાવત માટે જીએ પુ. ૪; તથા પુ. ૧ પૃ. ૧૫૪, ૩૯૦. (૬) સરખાવા હકીકત પુ. ૧ પૃ. ૩૮૫-૬ તથા તેની ટીકા ન, ૩૭, ૩૮ તથા પૃ. ૩૦૬ ની ટીકા નં. ષય,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy