SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી તેનું માન તે સર્વે ક્ષત્રપેામાં કાંઇક ઉચ્ચ કાટિનું ગણાતું હોવુ જોઇએ.૧૪ મથુરા લાયન કૅપીટલ પીલર જૈન ધર્મી હાવાનુ વિદ્વાનોએ૧૫ સ્વીકાયું છે. અને તેમાં સ્વસ્તિકનુ* ચિન્હ હેવાથી, આપણે સ્વસ્તિકની બાબતમાં ઉપર જે લખી ગયા છીએ તેને સમર્થન મળે છે. આ ઉપરથી એમ પણ સાબિત થાય છે કે, આ સર્વે ક્ષત્રા અને મહાક્ષત્રપેા પરદેશી૧૬ હેાવા છતાં તેમણે જૈન ધર્મજ અપનાવેલ હાવા જોઇએ. તેમજ આ સર્વે ક્ષત્રપે એકજ દેશમાંથી ઉતરી આવેલા અથવા તો કદાચ એકજ જાતિના૧૭ પણ (by birth ) હાય, તેમ અનુમાન દારી શકાય. આ સર્વે સિક્કાએ અત્રે નિષેધાત્મક સાબિતીએ ( Negative prooks ) માટે રજુ કરવામાં આવ્યા છે. એટલે કે વિદ્યાતા, આ સર્વ ચિન્હાને બૌધમ નાં હાવાનું લેખતા રહ્યા છે,૧૯ પણ તેમનું માનવું ભૂલ ભરેલુ છે. આ માટે મૂળ ગ્રંથના લેખક, સર કનિ’ગહામ જેવા નિષ્ણાત ગણાતા અને એક સત્તા સમાન લેખાતા પુશ્મના શબ્દો પણ ખાત્રી આપે છે. તેમણે પૃ. ૯૧ માં જણાવ્યું છે કે, The coins do not themselves present any traces of Buddhism except the Bodhi-tree and the combined symbols of Tri-ratna and Dharma-Chakra = ખુદ “ સિક્કામાં તે બૌધધને લગતી ક્રાઇ નિશાનીઓ નથીજ, સિવાય કે, ધિક્ક્ષ, ત્રિરત્ન, અને ધ ચક્રનું સ ́યુકત ચિન્હ ”: આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે, તેમને પેાતાને પણ શંકા ઉદ્ભવે છે કે આ સિક્કામાં વૃક્ષ, ત્રિરત્ન, અને ધર્માંચક્ર જેવાં બોધનાં ગણાતાં ચિન્હા ભલે છે છતાં અન્ય કાઇ એવી સ્વતંત્ર નિશાનીએ તેમના જોવામાં આવી નથી કે જેથી તેને બૌધ્ધધર્મનાં ઠરાવી શકાય. ખરી રીતે આ ચિન્હા બૌધધમનાં સ્વતંત્રરીતે છેજ નહીં. તે તેા જૈનધર્મીનાં છે.૨૦ અને તેથીજ આ ચિન્હા તે સ સિક્કાઓ ઉપર હોવા છતાં, તે ભૌધર્મનાં નથી એમ સર કિનંગહામને ઉચ્ચારવુ' પડયું છે. ત્યારે હવે તે શું સૂચવે છે? અમારૂ માનવું. એમ છે કે જે વૃષભ૨૧ છે તે, જૈનધર્મના ચોવીસ તીર્થંકરા માંહેલા પ્રથમ રૂષભદેવનું અથવા જૈનધર્મના પ્રથમ પ્રવત્તક શ્રી આદિનાથનું ચિન્હ છે.૨૨ અને તેમને Ge ઇ. સ. પૂ.૧૮ છઠ્ઠી સદી તે સમયે નહેાતી, તેા પછી હિ દબહારના પરદેશમાં કે જ્યાં અત્યારે પણ Caste જેવી સ્થિતિ વતી નથી ત્યાં તે પ્રાચીન સમયે તેા તેની આશાજ શી રીતે ખાંધી શકાય ? (૧૮) ઉપર નં. ૫ ટીપણ જીએ, (૧૯) બૌધ્ધ ધર્મ નાં કાઇ ચિન્હ હોઇ શકે કે નહીં, તેજ હજી તેા કાઈ બૌદ્ધ સાહિત્ય ગ્રંથમાંથી જાણી શકાયું નથી. તેના જ કેાઇ ચિન્હ હાઇ શકે કે કેમ તે પણ શંકાસ્પદ છે (જુઓ પૃ ૧૩ ટી. ૪૯) એટલે બૌધમ નાં હાવાનું જે જણાવાતું રહ્યું છે તે શબ્દપ્રયાગ પણ આધાર વિનાના જ છે, એમ જાણવું. (૨૦) એ ઉપરમાં પૃ. ૧૮ તથા ૬૯ નું વન, (૨૧) વિદ્વાનેએ આ વૃષભને નદી ઠરાવીને રોવધનુ ચિન્હ ગણાવ્યું છે, પણ વાસ્તવિક રીતે તે જૈનધમ નુ છે એમ હવે વાચકને સમજાશે. (૨૨) જીએ. ઉપરની ટી, ન. ૨
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy