SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ * સિક્કા વિષે [ પ્રાચીન શબ્દમાંજ૮૦ આપણે અહીં જણાવીશું “ such establishment consists of a park or garden enclosing a temple and rows of cells for the accommodation of monks, sometimes also a stupa or sepuchral momument. The whole complex is not unusually called a caitya-આવાં નામવાળી જગ્યામાં (મૂખ્યપણે) બગીચાને કે ઉદ્યાનને સમાવેશ થાય છે. વળી તેની અંદર એક મંદિર તેમજ કેટલીક ઓરડીઓઝુંપડીઓની અલગાર પણ હોય છે જેમાં તે સંપ્રદાયના સાધુઓ વસવાટ કરી શકે છે. ઉપરાંત કવચિત તેમાં સ્તૂપ અથવા સમાધિસ્તંભ પણ હોય છે. આ સમગ્ર ઇમારતને અલૌકિકરીતે ‘ચિત્યની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.” એટલે કે ચત્ય તે માત્ર એકલું મંદિર જ નહીં, પણ તે મંદિર જે બગીચામાં ઊભું કરાયું હોય તે, તથા તેની આસપાસ તે પંથના સાધુઓને રહેવાને માટે જે ઓરડાઓ બનાવાયા હોય તે, તેમજ કોઈ વખતે તેની અંદર (પૂજા નિર્મિત્ત ) કોઈ સ્તૂપ અથવા સમાધિસ્તંભ બનાવાયો હોય તે સર્વ વસ્તુનો સમગ્રપણે તેમાં સમાવેશ થઈ શકે છે. આ ચિત્રમાં જે કેટલેક ઠેકાણે ચૈત્યને tree (બગીચે અથવા તેનાં ઝાડ-વૃક્ષ દર્શાવતું ચિન્હ) with railing (બગીચાની વાડ) or without railing (વાડ વિનાનું) કોતરવામાં આવે છે. તેને ગૂઢ અર્થ આ ઉપરથી વાચકના કાંઈક ખ્યાલમાં આવશે. વળી ચિત્ય વિશે ડ. હોર્નેલ ovela 3161 The caitya of Naya clan was called Duipalas and it was kept up for the accommodation of the monks of Parswanath's order, to whom the Naya clan professed allegiance In Kollaga the Naya clan kept up a religious establishment doubtless similar to those, still existing in the present day. There is one near Calcutta, in the Manaiktala suburb-નાય જાતિ(સંસ્કૃત નામ “જ્ઞાન”જે ક્ષત્રિય જાતિમાં૮૨ જેનના છેલ્લો તીર્થકર શ્રી મહાવીર ઉત્પન્ન થયા હતા તે ) ના ચૈત્યનું નામ Kઈપલાસ હતું અને તે શ્રી પાર્શ્વનાથના સ્થવરેના ઉતારા માટે હતું. સાતક્ષત્રિયો શ્રી પાર્શ્વનાથના ભકત હતા.૮૪ કેલ્લામાં પણ આ જ્ઞાત ક્ષત્રિયેનું આવું ધાર્મિક એક ચિત્ય હતું. કલકત્તાના માણિકલામાંના ૮૪ અત્યારે અસ્તિત્વ ધરાવતા ચૈત્યને આબેહુબ રીતે તે મળતું આવે છે. મતલબ કે, આ ચૈત્યનું વર્ણન કરતાં ડૉ. હાર્નેલ જેવો વિદ્વાન, જનધર્મને લગતું વિવેચન કર્યા કરે છે પણ કયાંય બૌધ્ધધર્મને લગતે એક શબ્દ વટીક ઉચ્ચારતે નથી. સારાંશ કહેવાનો એ થાય છે કે, ચિત્ય તે ધાર્મિક ચિહ છે અને તે પણ જૈનધર્મનું જ છે. વિશ્વવિખ્યાત મોહનજારાના ખોદકામ માંથી મળી આવેલ કેટલાક મોહનજાડેજા- સીલને લગતી હકીકત અત્ર નાં સીલ વિષે જણાવવા ઈચ્છા થાય છે. જે કે તે જાતના સિક્કા હજુ માલૂમ પડ્યા નથી તેમ સીલ અને સિક્કા તે બન્ને વસ્તુઓ પણ જૂદીજ છે. છતાં તે વસ્તુ ભવિષ્યમાં કોઈક રીતે માર્ગદર્શક નીવડવા વક્કી છે એટલે આ | (૮૦) પ્રેસીડીંગ્સ ઑફ ધી એશિયાટીક સોસાયટી, ઍક બેંગલ. ૧૮૮ પૃ.૪૦૪ તથા જૈ. ઇ. પૃ.૧૦૬, . (૮૧) તેજ પુસ્તક જુઓ. ૯૨) જુએ પૃ.૧૩ ટી. ૫૪ ની હકીકત તથા તેનું લખાણ.. (૮૩) સરખાવો પૃ. ૫૬ નું લખાણ તથા તેને લગતી ટી. ૩૭, ૩૮ ની હકીકત. (૮૪) ત્યારે તે આ માણિકતલાના સ્થાનવાળે ભાગ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy