SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ - સિક્કાની પ્રાચીન નાથની તે જન્મભૂમિ, શાસનભૂમિ વિગેરે હતી અને તેમનું લંછન–સાંકેતિક ચિહ-વૃષભ હતું તેની યાદિ માટે, કેશલના સિકકામાં કવચિત વૃષભ-બળદનું ચિન્હ પણ નજરે પડે છે (કે. એ. ઈ, પટ ૯ આકૃતિ નં. ૭, ૧૨, ૧૪: આ પુસ્તકે આંક નં. ૧૪-૧૮ ) પાંચાલદેશ તે સતી દ્રૌપદીના પિતાનો પ્રદેશ છે અને દ્રૌપદીજીના ભરથાર પાંચ પાંડે હતા. તેની યાદી આપતું ચિન્હ, તેઓએ એક યોધ્ધા રાખી અનેક માથાં બતાવીને પૂરું પાડયું છે (જુઓ કે. એ. ઈ. પટ નં. ૭) જ્યારે કુલિંદ દેશ (હસ્તિનાપુરીની આસપાસનો દશ) તે જૈન ધર્મના સોળમાં તીર્થકર શાંતિનાથની જન્મભૂમિ તથા રાજપાટની ભૂમિ હતી અને તેમનું લંછન, હરિયું હતું, તેથી તે પ્રદેશના સિકકામાં હરિણની આકૃતિ આલેખાયેલી નજરે પડે છે (જુઓ કે.એ. ઇ. પટ નં. ૫ આકૃતિ, ૧, ૨, ૩ વિ.) સ્થળ પર આટલું વર્ણન કર્યા બાદ હવે વંશ પરત્વે થોડુંક વિવેચન કરીશું. અને તે બાદ વ્યક્તિગત વિશિષ્ટતાના દષ્ટાંતિ રજુ કરીશું. . શિશુનાગ વંશના બે વિભાગ છે, માટે અને નાને. મેટા શિશુનાગવાળા રાજાઓએ બે મોટા૫૧ નાગ પિતાના વંશના ચિન્હ માટે પસંદ કર્યા લાગે છે (જુઓકે.એ. ઈ. પટ ૮ આંક નં. ૨૦૭૨૦૮: સિકકા નં. ૪૪ થી ૪૬) જ્યારે નાના શિશુનાગવંશ કે જેને નંદવંશ તરીકે ઓળખાવાય છે તેના રાજાઓએ, બે નાના નામ ચિતરવાનું યોગ્ય ધાર્યું છે. (જુઓ સિકકેનિં.૪પ) મૌર્યવંશી રાજાઓએ ક્ષત્રિય પણું બતાવતું અશ્વનું ચિન્હ પસંદ કર્યું છે. અને પોતે મૌર્યવંશી હોવાથી, મૌર્ય (મેર) ની કલગીનું ચિન્ડ તે અશ્વને માથે બેસાયું છે (જુઓ કે.એ.ઈ. પટપનં. ૧૦૫-૧૦૬; પટ૬ અ. નં. ૧૪૮, G P.6). આંધ્રપતિઓએ પોતાની ઉત્પત્તિ શદ્વજાતિમાંથીષ (જુઓ તેમના વંશનો ઇતિહાસ) થયેલ હોવાથી તેમણે પોતાના વંશચિન્હ તરીકે તીરકામઠું પસંદ કર્યું છે. પાર્થિઅન (ઈરાન દેશની પ્રજા) લેક સૂર્યના ઉપાસક હોવાથી સૂર્યનું ચિન્હ સાચવી રાખ્યું છે. જ્યારે ચ9ણના વંશની હુણ પ્રજાનું સ્થાન હિમાલયની ઉત્તરનો પ્રદેશ હોવાથી, તેમજ તેમનામાં પડેશની ઇરાની પ્રજાનું મિશ્રણ થયેલ હોવાથી તથા અસલમાં, જૈનધર્મની છ સિધ્ધશિલા રૂપી ચિન્હને સ્થાન પ્રદેશ કે જેને મેરૂપર્વત કહેવાય છે તે ભૂમિના હાલના (એશીઆઈ તુર્કસ્થાન) તેઓ રહીશ હેવાથી તેમણે તે બે ચિહેને એગ કરી છે સૂર્ય અને ચંદ્ર (Star and Crescent વિષ્ણુધર્મ-વચ્ચે ભેદ રાખવાનું કારણ શું! (૫૧) આ કારણ પણ એક છે તેમ બીજું કારણ ઉપર પૂ. ૫ માં આપણે જણાવી ગયા છીએ તેમ કદાચ પોતે શ્રી પાર્શ્વનાથના અનુયાયી છે તે સૂચવવા માટે પણ હોય. (૫૨) કજાતિ એટલે, બાપ તો મહાપદ્મનંદ ક્ષત્રિય હતો પણ જેમ મહાનંદની માતા દ્વાણું હતી તેમ શ્રીમુખ આંધ્રપતિની મા પણ તીર કામઠાં વાપરનારી -ભીલ કે વાધરી કહેવાય છે તે જાતિની હતી એમ સમજાય છે( જુઓ તે વંશની ઉત્પત્તિનો ઇતિહાસ) કરવર જાતિની (જુઓ પુરત ચોથું.) . (૫૩) જે કે ચઠણનો વંશ આપણું કાળક્ષેત્રની ગણનામાં નથી આવતે છતાં અહીં તેનો ઉલ્લેખ કરવો પડે છે તેનાં કેટલાંક વિશિષ્ટ કારણો છેઃ કેટલાક સિક્કાઓને (કુશનવંશી રાજાઓના) વંશના ગણી લેવામાં આવ્યાં છે પણ વાસ્તવિક રીતે તે સિક્કા તે વંશની હૈયાતિ થઈ તે પહેલાં ત્રણથી ચાર સદી પૂર્વે ના હોવા સંભવ છે, અને તે મારું અનુમાન સાચું જ પડયું તે, તે સર્વે સિક્કાઓ, જે કાળનો ઇતિહાસ મેં આ પુસ્તકમાં આલેખવાને વિચાર સેવ્યું છે તે કાળનાજ ગણાય, માટે ચષણવંશી સિક્કાની અને યાદ આપવી પડે છે. (૫૪) જુએ ચડણના સિકકાઓ (ક, આ. ૨. પટ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy