SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌર્શ્વગાથા [ ૭૯ ] આપણા કથાનાયક મુહુર્ણેાતવશી સૂજાના પ્રપૌત્ર, અમલાના પૌત્ર અને જેસાના બીજા પુત્ર તરીકે જન્મ્યા હતા. માતાનુ નામ જયવંતદ્દે ( જસમાદે ) હતું. વિક્રમ સૌંવત ૧૬૩૮ મહા શુદ ૯ ને બુધવાર એ તેમના જન્મદિન. જેસા–જસમાદેના આ સ ́તાને રાજકીય ક્ષેત્રમાં અને ધાર્મિક ક્ષેત્રમાં પેાતાના નામે સુપ્રમાણમાં યશગાથા નાંધાવી છે. પ્રાપ્ત થયેલ લક્ષ્મીના પ્રવાહ દાનની દિશામાં પણ સારી રીતે વાળ્યેા છે. જયમલજીના પહેલે વિવાહ વેદ મહેતા લાલચંદ્રની પુત્રી સરૂપદે સાથે થયા હતા, જેનાથી તેમને નેણસી, સુન્દરસી, આશકરણુ અને નરસિંહદાસ નામના ચાર પુત્ર થયાં હતાં. આજે વિવાહ સીંઘવી બિડદ્રસિંહની પુત્રી સુહાર્દ જોડે થયા, અને એનાથી એક પુત્ર જન્મ્યા. એનું નામ જગમાલ પાડવામાં આવ્યું હતું. વિ.સં. ૧૬૭૨માં લેધીમાં મહારાજા સૂરસિંહજીની હકુમત સ્થપાણી એ વેળા જયમલજીને ત્યાંના શાસનની ધા સાંપવામાં આવી. દિલ્હીના પાદશાહ જહાંગીર તરફ્થી ગર્જસ ને જાલેારનું પરગણું પ્રાપ્ત થયું. એ નવા શહેરના શાસક તરીકેની પસંદગીના મુગટ જયમલજીના શિરે પહેરાવવામાં આવ્યે. વધારામાં રાજવી તરફથી પેાતાની હવેલી–માગ-આદિ સ્થાવર મિલકતની ભેટ પણ તેમને મળી. (વિ. સં. ૧૬૭૭) સંવત ૧૬૮૩માં મહારાણા ગજસિંહજીના પાટવી કુંવર અમરિસંહને નાગૌર પરગણું મળ્યું. એને માટે હાકિમની તપાસમાં પહેલી નજર સીધી જયમલજી ઉપર પડી. આ રીતે તદ્ન નવા અને જુદાજુદા સ્થાનમાં સુખાગીરી કરવામાં આછી આવડતુ કામ લાગતી નથી. એમાં પણ રાજા
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy