SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ 1 tells ૧૪. મેવાડરક્ષક ભામાશાહ. મેવાડની ભૂમિમાં પણ ધમેં જૈન હોવા છતાં શૈર્ય દાખવવાની વેળા પ્રાપ્ત થતાં જરા પણ પાછી પાની ન કરનાર વણિક વીરોનો તોટો નથી રહ્યો. ઓશવાળ જ્ઞાતિમાં અવતંસસમા ભામાશાહ વા ભામાશાના નામથી ભાગ્યે જ જનતા અજાણી હાય. રાજસ્થાનના સુપ્રસિદ્ધ લેખક કનલ ટેડ નિગ્ન શબ્દોમાં એ વીર પુરુષને પરિચય આપે છે. The name of Bhama Sha is preserved as the Saviour of Mewar. An Oswal by birth and a Jain by religion, he was the perfect model of fidelity and devotion. He was the Diwan of the illustrious Rana Partap-an office which his family had held for several generations. હિંદના ઈતિહાસનો અભ્યાસ કરનાર વિદ્યાથી ચિતોડ પર સમ્રાટ અકબરની ચઢાઈ અને મહારાણા પ્રતાપે બહાદુરીથી કરેલ બચાવ” એ એતિહાસિક બાબતથી માહિતગાર હોય છે જ. એટલે એ સંબંધમાં ઝાઝું લખવું જરૂરી નથી. તેમ ભામાશા” ના સંબંધમાં પણ જૈન-જૈનેતર લેખકે દ્વારા લખાયેલ ઘણા ખ્યાન પ્રાપ્ત થતાં હોવાથી એ સંબંધી પણ
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy