SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. ઓસવાળ જ્ઞાતિના માહનાત. - 6 આપણે એશવાળ જ્ઞાતિમાં થયેલ ‘મેાહનાત’(Mohanots) સંબ ંધી ટૂંકમાં વિચારીશું. The Mohanots form an important seet of Osval community. ' શ્રી ઉમરાવસીંગ ટાંક B. A, LL. B. એમના સંબંધી લખતા ઉપર મુજમ મથાળુ ખાંધે છે. ‘ મેાહનાત ’ તરીકે આળખાતા આ વતુ મૂળ વતન તે। મારવાડ છે, છતાં કીશનગઢ અને ઉદયપુરમાં તેમની વસ્તી જણાય છે. અને તેઓએ જોધપુર દરબારમાં કેટલાક જવાખદારીભર્યાં એદ્ધા ભાગન્યા છે. અધિકારી વર્ગોમાં તેમની લાગવગ નાનીસૂની નહેાતી, તેના મુખ્ય વ્યવસાય રાજ્યની નાકરીના કહી શકાય આમ છતાં એમાંનાં કેટલાકાએ વેપાર અને શરાફીમાં પણ ઝુકાવેલું છે. અહીં એક વાતની ચેાખવટ કરવી આવશ્યક છે કે જૈનધમી વીરામાં પરાક્રમા વર્ણવવાના આશય હિંસાના કાર્યને મહત્ત્વ આપવાના કે જૈનધર્મ પણ શસ્ત્રો વાપરવામાં કે યુદ્ધો ખેડવામાં બહાદુરી માને છે એ પ્રતિપાદન કરવાના હરગીજ નથી. જૈન ધર્મના પાયામાં તા કેવળ નિર્ભેળ અહિંસાને જ પ્રતિષ્ઠા અપાયેલી છે. સાચા જૈન કે સંપૂર્ણ દયાધી' સચરાચર જગતના એકાદ ક્ષુદ્ર જં તુને પણ દુઃખ ન પહોંચાડે. એની દયા ભાવના ચારાશી લક્ષ જીવયેાનિ સાથે હાય. આ જાતનું જીવન જીવનારા મહાત્માએ જ પૂજનીય, વંદનીય અને પ્રશસનીય
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy