SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 2.. [૩૮] ઐતિહાસિક પૂર્વજોની મહીપતિને અમરી ભાર્યાથી વસ્તુપાલ નામા પુત્ર થયે. એની પત્નીનું નામ સિરિયાદે. એ ઉભયને તેજપાળ નામા પુત્ર થયો. વસ્તુપાળ અને તેજપાળ બને એ મંત્રીપદા સાચવ્યા. વીરધવળના સમયમાં થયેલ વસ્તુપાળ તેજપાળ નામના વિખ્યાત બંધોથી આ જૂદા છે એ સહજ સમજાય તેમ છે. તેજપાળની સ્ત્રીનું નામ ભાનુ હતું. આથી જનોના મનોરથ પૂરવામાં ક૯વૃક્ષ સમાન, જિનધર્માનુરક્ત અમરદત્ત નામનો પુત્ર તેમને થયો. ઉકેશ વંશમાં એ મુખ્ય ગણાતો. એની સ્ત્રીનું નામ રતનાદે. કુંવરજીશાહના એ માતપિતા. છconomic Sex મનનીય ઉદ્દગાર પંચાસરના રાજકુલને જેનસૂરિએ જીવાડ્યું હતું. અણહિલપુર છે પાટણની પાટનગરીની સ્થાપનાને મહાવસરે સાચા આચાર્ય શ્રી છેશીલગુણસૂરિ હતા. સૈકાઓ સુધી ગુજરાતની જૈન સંસ્કૃતિનું તીર્થ છુ પાટણ હતું. પાટણના રાજસિંહાસને સૈકાઓ પર્યત રાજ છત્ર છે જેનેએ ધર્યું હતું. વિમળ શાહ, જગડું શાહ, હેમચન્દ્રાચાર્ય અને છે હીરવિજયસૂરિ ગુજરાતની જેન અમરવેલનાં એ સર્વોત્તમ અમૃતફેલ. બીજ એ કાળનો કપરો અવસર આવ્યો હતો મહારાજ આ સિદ્ધરાજ જયસિંહના મહાકીર્તિવત્તા રાજયુગમાં. અણહિલપુર E પાટણની ઈતિહાસયશરિવતાને એ સુવર્ણયુગ. પૂર્વે માળવા, પશ્ચિમે આ ગિરિનાર, ઉત્તરે ઝાલેર ને દક્ષિણે શૂપરક ને તેલંગાણું પર્યન્તનું ચારે ઇ દિશામંડળ જીતતા ગુજરાતને યધ્વજ હારે ફરકતો હતે. R ગુર્જરનાં જહાજો સાગર ખેડતાં હતાં. દ્વયાશ્રય મહાકાવ્યના ને પાણીની સમેવડ પ્રાકૃત અષ્ટાધ્યાયીના લિ પ્રણેતા શ્રી હેમચંદ્રાચાર્યું ત્યારે પાટણમાં વિરાજતા, ને કલિકાળ સર્વજ્ઞના બિરુદધારી હતા. મહા જયવછ જૈનેતર સિદ્ધરાજ મહારાજ : છે પણ હેમચંદ્રાચાર્યને વન્દતા-પૂજતા. –મહાકવિ શ્રી હાનાલાલના વ્યાખ્યાનમાંથી. oses)&ree) Ess stee)
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy