SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪sી શિબિર અંશ. ચાર પ્રશ્નોનું નિરાકરણ એક માત્ર જિનભક્તિમાં છે. ૧. સમાજમાં છે આબરૂનો પ્રશ્ન ૨. કુટુંબમાં ઉભો થયો છે પ્રેમનો પ્રશ્ન ૩. શરીરમાં રોગનો પ્રશ્ન છે. ૪. વ્યવહારમાં ધંધાનો પ્રશ્ન છે. ભગવાનની ઓળખ છે જ્ઞાનમૂર્તિ અને કરૂણામૂર્તિ ગુરની ઓળખ છે સાધનામૂર્તિ અને ઉપકારમૂર્તિ ધર્મની ઓળખ છે આચારમૂર્તિ અને વિચારમૂર્તિ છે. પ્રભુના શ્રાવકની POST મળી છે માનવ શરીર એ SPOT મળ્યું છે. હવે પાપો પર STOP કરવાનું છે. સુખનો આધાર શરીર છે. સામગ્રીનો આધાર પુણ્ય છે. અને સગુણોનો આધાર સબુદ્ધિ છે. * નક્કી કરો દુઃખ મુક્ત બનવું છે કે પાપ મુક્ત બનવું છે. પાપ મુક્ત બનવું છે? તો ઋણમુક્ત બનો. હિતની વાત સાંભળવા મનને તૈયાર કરો. સાંભળેલી વાતને સ્વીકારવા બુદ્ધિને તૈયાર કરો. સ્વીકારેલી વાતોને જીવન સુધારવા અમલી બનાવો. જરૂરીયાતોના પાપો થઈ રહ્યા છે પ્રવૃત્તિની પળોમાં ઇચ્છાના પાપો થઈ રહ્યા છે નિવૃત્તિની પળોમાં * સંસ્કાર પાળવા પ્રવૃત્તિ જરૂરી પણ સંસ્કાર ટકાવવા પક્ષપાત જરૂરી છે દીવો બળે છે દીવાસળીથી પણ દીવો ટકે છે ઘી થી. Hiralal GEETABENERI / ૧ BETaaiews Hilar against witnima Y RAIYARHIRIBIR BA - SEMIA IRRIER
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy