SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ १३ मौनाष्टकम् मन्यते यो जगत्तत्त्वं, स मुनिः परिकीर्तितः । सम्यक्त्वमेव तन्मौनं, मौनं सम्यक्त्वमेव वा ।।१।। (૧) :-જે નાત-તત્ત્વ-જગતના સ્વરૂપને મન્યતે–જાણે છે :-તે મુનિઃ-મુનિ (છે એમ) પરિર્તિત:-કહેલ છે. તત-તેથી સખ્યત્ત્વસમ્યકત્વ -જ મૌ-મુનિપણું (છે) વા-અથવા મૌનં-મુનિપણું સ ત્ત્વસમ્યકત્વ -જ છે. (૧) જગતના તત્વોને જાણે તે મુનિ એમ તીર્થકરોએ કહ્યું છે. આથી સમ્યકત્વ જ મુનિપણુંમુનિનો ધર્મ છે, અથવા મુનિપણે એ સમ્યકત્વ જ છે અહીં એવંભૂતનયની દષ્ટિએ મૌનની=મુનિધર્મની વ્યાખ્યા કરી છે. (એવંભૂત નય તે જ જ્ઞાનને પરમાર્થથી જ્ઞાન માને, કે જે જ્ઞાનથી સમ્યકત્વ રૂપ ફળ મળ્યું હોય. એ નય સમ્યકત્વને પણ ત્યારે જ માને કે જ્યારે સમ્યકત્વનું આત્મરણિતા રૂ૫ ફળ મળ્યું હોય. આવું સમ્યકત્વ મુનિમાં જ હોય. કારણ કે મુનિમાં જ આત્મરમણતા હોય. આત્મરમાતા મુનિપણું=મુનિધર્મ છે. હવે બીજ વાત. નિશ્ચય (એવંભૂત) નયની દષ્ટિએ ઉપાદાન કારણ અને કાર્ય અભિન્ન છે=એક જ છે. પ્રસ્તુતમાં સમ્યકત્વ મોનનું=મુનિધર્મનું કારણ છે. આથી નિશ્ચયનયની (એવંભૂત નયની) દષ્ટિએ સમ્યકત્વ અને મોન જુદા નથી=એક જ વસ્તુ છે. આનો અર્થ એ થયો કે સમ્યકત્વ એ જ મુનિપણું છે, અથવા મુનિપણું એ સમ્યકત્વ જ છે. આવું મૌન અને સમ્યકત્વ (મુખ્યતયા સાતમે ગુણસ્થાને) અપ્રમત્ત મુનિને હોય आत्माऽऽत्मन्येव यच्छुद्धं, जानात्यात्मानमात्मना । સેય રત્નત્રયે જ્ઞત્તિ-વ્યાપારેવતા મુનેઃ IIRIT (૨) માત્મા-આત્મા માત્મની-આત્માથી માત્મનિ-આત્મામાં હવ-જ શુદ્ધકર્મરૂપ ઉપાધિથી રહિત માત્માનં-આત્માને ય-જે નાનાતિ-જાણે છે -તે ચં-આ રત્નત્ર-જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ત્રણ રત્નમાં જ્ઞાતિ-રુચિ-નવીરતા-જ્ઞાન-શ્રદ્ધા-આચારની અભેદ પરિણતિ મુનેઃ-મુનિને હોય છે. ૧. આચા. અ.પ.ઉ.૩ સૂ. ૧૫૫, શ્રી સીમંધર સ્વામીનું સવાસો ગાથાનું સ્તવન ત્રીજી ઢાળ ગાથા ૨૬. અ.સા. ગા. ૧૫૭ RE = IMAGES ELEIFE BEA y/ YaEIIFLEISERYTH #In Baahi પ્રક #THY ISષક Film
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy