SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ફરિયાદો નહીં, પણ ધન્યવાદ જે આત્માને ફરિયાદો ઓછી છે અને ધન્યવાદ આપવાનું વધું છે તે આત્મા સુખી છે. ♦ દવા, અનુપાન અને કુપથ્યના ત્યાગ વિના રોગ જાય નહિ તેમ શ્રદ્ધા અને ફુનિમિત્તના ત્યાગ વિના દોષ જાય નહિ. ગમે તેટલો પણ ગાઢ અંધકાર દીવા આગળ કમજોર છે તેમ ગમે તેવા જાલીમ પાપ પરમાત્મા આગળ કમજોર છે. ૦ અનંતકાળના પાપોને સાફ કરી નાખવાની તાકાત માત્ર અંતમૂહૂર્તના શુકલ ધ્યાનમાં પડી છે. ૭ ધ્રુવના તારા જેવા છે સિદ્ધ ભગવંતો સ્વયં નિષ્ક્રિય પણ અનેકને સન્માર્ગ દેખાડી દે. ભાગ્યવાન બનવાના લક્ષવાળા પાપ કર્યા વિના નહિ રહે અને ભગવાન બનવાના લક્ષવાળા પાપ છોડ્યા વિના નહિં રહે. થઇ ગયેલા પાપોનો પશ્ચાતાપ હોય, પણ હતાશ ન થજો. એકલી સાધનાથી મોક્ષ નથી થતો. ૫૨માત્માની અનંત કરુણા જરૂરી છે. અનંત ઉપકારી, પરમ કરુણાકારી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ ‘નિસ્પૃહતા' અષ્ટકના શ્લોકો દ્વારા સ્પૃહાથી પાછા વળવાની પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. આત્મસ્વભાવની પ્રાપ્તિ બાદ બીજું કંઇ મેળવવાનું ય છે શું? સાધુ પણ સ્પૃહા રહિત બને છે ત્યારે આત્માનું ઐશ્વર્ય પામે છે. જેના જીવનમાં સતત ફરિયાદો છે અને યોગ્યને ધન્યવાદ આપવાની વૃત્તિ નથી તે વધારે દુ:ખી બને છે. આપવાનું વધારે રાખો, જોઇએ છે ની ઘટમાળ ઓછી કરો. મને જે મળ્યું છે તે મારી પાત્રતા કરતાંય વધારે છે. આ ભૂમિકાનો વિસ્તાર કરતા જાઓ. આનાથી ફરિયાદો ઘટતી જશે અને ધન્યવાદની પ્રવૃત્તિ પાંગરતી રહે. દુનિયાના મેદાનમાં ધન્યવાદ આપવાના નિમિત્તો ઘણા છે પણ આપણી કંજુસાઇ છે. સ્વભાવમાં ઉદારતા આવતી નથી. સામાવાળા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટતી નથી. ધન્યવાદ અપાતા નથી અને ફરિયાદો ઘટતી નથી એ આપણી A10A1AME_G DETAIL LAL AMIN A WH minimprintu music teeji visYULW ૨૯ JAMIA IMAGINITIATALIM divine sisine times WELLC (AR initinja
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy