SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ થાય અને (ન મળવાથી) દીનતા થાય. निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद् बहिः । अनात्मरतिचाण्डाली-संगमङ्गीकरोति या ।।४।। (૪) યા-જે અનાત્મ-રતિ-ન્ના′ાતી-સંTMન્-આત્માથી ભિન્ન પુદ્ગલમાં રતિરૂપ ચંડાલણનો સંગ અગ્નીોતિ-અંગીકાર કરે છે (તે) સ્મૃā-તૃષ્ણા વિદ્યુષા-વિદ્વાન વડે ચિત્તવૃહદ્-મનરૂપ ઘ૨માંથી વૃત્તિ::-બહાર નિષ્ણાસનીયાકાઢી મૂકવા યોગ્ય છે. (૪) આત્મવિરુદ્ધ પુદ્ગલરિત રૂપ ચાંડાલીનો સહવાસ સ્વીકારનારી સ્પૃહાને પંડિતે ચિત્તરૂપ ઘરમાંથી બહાર કાઢી નાખવી જોઇએ. છે. स्पृहावन्तो विलोक्यन्ते, लघवस्तृणतूलवत् । महाश्चर्यं तथाप्येते, मज्जन्ति भववारिधौ ||५|| (૧) સ્પૃહાવન્ત:-સ્પૃહાવાળા તૃળ-તૂ વત્-તણખલા અને આકડાની રૂની જેમ તપવ:-હલકા વિજોયન્ત-દેખાય છે, તથા-તો અવિ-પણ તે-એઓ મવવારિૌ-સંસાર સમુદ્રમાં મન્નત્તિ-બુડે છે. (આ) મહાશ્ચર્યું-મોટું આશ્ચર્ય (૫) સ્પૃહાવાળા જીવો તૃણ અને આકડાના રૂ જેવા હલકા દેખાય છે, તો પણ તેઓ સંસાર રૂપ સમુદ્રમાં ડૂબે છે! આ મહાન આશ્ચર્ય છે. કારણ કે હલકી વસ્તુ ડૂબે નહિ. આ વિશે એક વિદ્વાને કહ્યું છે કે तूलं तृणादपि लघु, तूलादपि हि याचकः । वायुना किं न नीतोऽसौ, मामयं प्राथर्यिष्यति ।। તૃણથી આકડાનું હલકું છે, અને યાચક તો આકડાના રૂથી પણ હલકો છે. (ઉત્તરાર્ધનો ભાવ-) પ્રશ્ન-તો પછી તૃણ અને રૂની જેમ યાચકને વાયુ કેમ ખેંચી જતો નથી? ઉત્તર-મારી પાસે માગશે એવા ભયથી વાયુ તેને ખેંચી જતો નથી, અર્થાત્ યાચક જેમ બીજાની પાસે માગે છે તેમ જો હું તેને લઇ જઇશ તો કદાચ મારી પાસે પણ માગશે એવો ભય લાગવાથી વાયુ તેને ખેંચી જતો નથી. TAT TET TİRİRİYefencies || Wiii] ૨૭ AHIR -- SIJDING-WITHIN ALL IN 3149025830256246205082082032525205 205 205 205 205 205 205 205
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy