SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ मग्नताष्टकम् प्रत्याहृत्येन्द्रियव्यूहं, समाधाय मनो निजम् । વિન્માત્રવિશ્રાન્તિ, મનરૂત્યમિધીયતે ||૧|| (૧) ફૅન્દ્રિયવ્યૂö-ઇંદ્રિયના સમૂહને પ્રત્યાત્ય- વિષયોથી નિવૃત્ત કરીને નિન-પોતાના મન:-મનને સમાધાય-આત્મદ્રવ્યમાં એકાગ્ર કરીને વિન્માત્રવિશ્રાન્તિ-ચૈતન્યસ્વરૂપ આત્માને વિશે સ્થિરતાને ત્– ધારણ કરતો મના:-લીન થયેલો રૂતિ-એમ અભિધીયતે- કહેવાય છે. (૧) ઇંદ્રિયોના સમૂહને વિષયોથી નિવૃત્ત કરીને પોતાના મનને આત્મદ્રવ્યમાં એકાગ્ર કરીને, ચૈતન્ય સ્વરૂપ આત્મામાં સ્થિરતા કરતો આત્મા મગ્ન કહેવાય છે. અહીં યોગના આઠ અંગોમાં આવતા પ્રત્યાહાર અને સમાધિ એ બે અંગો જણાવ્યા છે. ઇંદ્રિયોની વિષયોથી નિવૃત્તિ કરવી એ પ્રત્યાહાર છે અને આત્મામાં જ મનની એકાગ્રતા એ સમાધિ છે.૧ यस्य ज्ञानसुधासिन्धौ परब्रहाणि मग्नता । विषयान्तरसंचारस्तस्य, हालाहलोपमः ॥२॥ (૨) યસ્ય -જેને જ્ઞાનસુધાસિન્ધી-જ્ઞાનરૂપ અમૃતના સાગર સમાન પરબ્રહ્મળિપરમાત્માને વિશે મનતા- મગ્નપણું (છે) તમ્ય-તેને વિષયાન્તરસંચાર:પરમાત્મા સિવાય બીજા વિષયમાં પ્રવૃત્તિ કરવી હાલાતોપમ:- ઝેર જેવી (લાગે છે). ' (૨) જ્ઞાનરૂપ સુધાના સિંધુ સમાન પરમાત્મામાં મગ્ન જીવને જ્ઞાનથી અન્ય રૂપાદિ વિષયમાં પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે. જેમ અમૃતનો આસ્વાદ કરવામાં લીન બનેલો જીવ ઝેરની ઈચ્છા ૧ અભિધાન ચિંતામણિ ગા. ૮૩ અને ૮૫ • ૪૬ •
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy