SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ અસંગભાવ રૂપ ક્રિયા શુદ્ધોપયોગરૂપ જ્ઞાન અને શુદ્ધવર્ષોલ્લાસ રૂપ ક્રિયા સાથે તાદાભ્ય એકરૂપતા ધારણ કરે છે. તથા તે અસંગક્રિયા સ્વાભાવિક આનંદ રૂપ અમૃતરસથી ભિજાયેલી છે. ૧ ગુંડાની ભયંકરતા સમજાય તો પોલીસની ગરજ જાગે.... રોગની નુકસાની દેખાય તો કોઈ સારા ડોક્ટરની તાલાવેલી જાગે... આગની હોનારત નજર સામે તરવરે તો બંબાવાળાની આતુરતા આવે... બસ... તેવી જ રીતે સગુણ.... સતિ .... સદગુરુ.... શાસન... સંઘની ગરજ જેમ પ્રબળ બને તેમ અતિચાર... ઘાલમેલ... ગોટાળા રવાના થાય. આ અનુવાદમાં આધારભૂત બાલાવબોધયુક્ત જ્ઞાનસારની હસ્તલિખિત બંને પ્રતોમાં તથા મુદ્રિત બંને પ્રતોમાં સર ક્રિયા સતત એવો પાઠ છે. એ જ પાઠ ઠીક લાગે છે. કારણ કે સેય (શા ચં) પદ અસંગક્રિયા માટે વપરાયો છે. જો રસ ક્રિયા એમ પ્રથમ વિભક્તિવાળો અને (ક્ષતિ પદ સાથે) અસમસ્ત પાઠ ન હોય તો એવં પદથી પ્રક્રિયાનો પરામર્શ ન થઈ શકે. મુદ્રિત પુસ્તકોમાં સક્રિય સંત એવો પાઠ છે. જો કે, બંને પાઠ પ્રમાણે ભાવ તો એક જ નીકળે છે. પણ ઉપર કહ્યું તેમ કરન ક્રિયા એવો પાઠ ઠીક લાગે છે. statistinYmi#insta #traitiatiTwitter SS FeedxYtitatistiits situated iY tireditix
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy