SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ તાત્પર્ય : આવશ્યકાદિ ક્રિયાઓથી પુણ્યબંધ થાય છે. આથી આત્મા કર્મોથી છૂટવાને બદલે બંધાય છે. નિજ શુદ્ધ આત્મામાં લીન રહેવાથી જ આત્મા કર્મોથી છૂટે છે...આમ કહીને આવશ્યકાદિ ક્રિયાઓનો નિષેધ કરનારાઓ મુખમાં કોળિયો નાખ્યા વિના તૃપ્તિ ઈચ્છે છે. गुणवद्बहुमानादे-र्नित्यस्मृत्या च सत्क्रिया । जातं न पातयेभ्दाव-मजातं जनयेदपि ||५|| (૬) મુળવ ્-બહુમાનાવે:-ગુણિજનના બહુમાન વગેરેથી 7-અને નિત્યસ્મૃત્યાવ્રતાદિના હંમેશા સ્મરણથી સયિા-શુભ ક્રિયા નાત-ઉત્પન્ન થયેલા માનંભાવને ન-ન પાતયેત્ -પાડે (અને) અનાતં-નહિ ઉત્પન્ન થયેલા ભાવને અત્તિપણ નનયે-ઉત્પન્ન કરે. (૫) અધિક ગુણવંતનો બહુમાન વગેરેથી અને લીધેલા નિયમોના નિત્ય સ્મરણથી શુભક્રિયા ઉત્પન્ન થયેલા શુભભાવને ન પાડે અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને ઉત્પન્ન કરે.૧ આદિ શબ્દથી પાપની જુગુપ્સા, અતિચારોની આલોચના, દેવ-ગુરુની ભક્તિ અને ઉત્તરગુણની શ્રદ્ધાનું ગ્રહણ કરવું. ઉત્તરગુણની શ્રદ્ધા એટલે ઉત્તરગુણની ઈચ્છા સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ હોય તો અણુવ્રત વગેરેની ઈચ્છા રાખવી, અણુવ્રતનો સ્વીકાર કર્યો હોય તો મહાવ્રતોની ઈચ્છા રાખવી એમ મળેલા ગુણોથી ઉ૫૨ના ગુણોની ઈચ્છા ઉત્તરગુણ શ્રદ્ધા છે. ૧. क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भाव-प्रवृद्धिर्जायते पुनः ||६| (૬) ક્ષાયોપશમિò-ક્ષાયોપમિક ભાવે-ભાવમાં યા-જે યિા-તપ-સંયમને અનુકૂલ ક્રિયા યિતે-કરાય છે. તયા-તે ક્રિયાથી પતિતસ્ય-પડી ગયેલાને પિપણ પુન:-ફરીથી તદ્રાવપ્રવૃદ્ધિ:-ક્રિયાના ભાવની વૃદ્ધિ ગાયતે- થાય છે. (૬) ક્ષાયોપશમિક ભાવમાં કરવામાં આવતી ક્રિયાથી શુભભાવથી પડી ગયેલા પણ શુભભાવની ફરી વૃદ્ધિ થાય છે. અર્થાત્ જેના શુભ ભાવો મંદ શ્રા.ધ.વિ.ગા. ૭ થી ૧૦, પંચા. ૧ ગા. ૩૫થી ૩૮, ધ.બિ. અ.૩ સૂ. ૨૮. As KELETON ANY OF MOD_C_News_is_s." - ૬ ૨૬૭ FAITHTH = AHIN 222222220 janu Yati ima - Yamini
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy