SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 'ઉપાધ્યાયુજી વહેવડાવેલી ઉપઠાણ-ગંગા. • મમતાશતકની ના પોતાના શિષ્ય મુનિ હેમવિજયજી માટે કરી. • ઘનમૂણના પિતરાઇભાઇ પનાજીના શ્રવણાર્થે સિસહસ્ત્ર નામ કોદા ગ્રંથની પ્પના કરી. • સખ્યત્વષસ્થાનનો બાલાવબોઘ શનગરનાં તારાચંદ પ્રેમચંદ માણે રચ્યો. • જ્ઞાનસાર બાલાવબોઘ શ્રાવક શાંતિદાસના ચિત્તને અાનંદ પમાડવા માટે રચ્યો. • દિગંબરવાર્ય શ્રી વિદ્યામંદિ રચિત શબ્દસહસ્ત્રી પ્રકરણ ઉપર ઉપાધ્યાયજીને ૮ ૦ ૦ ૦ શ્લોક પ્રમાણ ટીકા સ્વી. કાશી છાભ્યાસાંતે ઉપાધ્યાયજી તત્વ ચિંતામણી નામનો અદભુત ગ્રંથ પંડિત પાસેથી થોડા દિવસ માટે મેળવીને કંઠસ્થ કર્યો જેને લખી તો પ્રાયઃ ૧૦ હજાર શ્લોક પ્રમાણ થાય. કારણીમાં પંડિતજીને અભ્યાસ કરાવવા બદલ પ્રતિદિન ચાંદીનો ૧ રૂપિયો અર્પણ થતો હતો. (ત્યારે ૧ રૂપિયાનું ૨૧ શેર ઘી મળતું, જેથી આજે રાની કોડોની કિંમત અંકાય). શ્રી ઉપાધ્યાયજી વિયિત દ્રવ્યગુણ પથયિ શણની ગુરુ શ્રી નયવિજયજી મહારાજે ૧૭૧ ૧માં લખેલી હસ્તપ્રત બાજે ય વિદ્યમાન છે. • ઉપાધ્યાયજી યિત વૈરાગ્ય કલ્પલતાની પ્રત ૧૭૧ ૬માં સ્વર્ણગિરિ જાલોર નગરે ગુરુ શ્રી નવિજયજી લખી હતી. • ઉપાધ્યાયજી કૃત ઢાત્રિશત્ ત્રિદિકા મૂળગ્રંથની પ્રત ના. શ્રી જ્ઞાનવિમલસૂરિજી સ્વહસ્તે લખી આપી હતી. • ઉપાધ્યાયજીના ૩૫૦ ગાથાના સ્તવન પણ . શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી અને ૫. પઢાવિજયજી મહારાજે બાલાવબોધ રચ્યો છે. • ઉપાધ્યાયજીના ગ્રંથો લખનાર લહિયા ગદાધર મહારાજે ૨ લાખ શ્લોક પ્રમાણ ન્યાયવિષયક ગ્રંથો લખ્યા હતા. • જ્ઞાનયોગી ઉપાધ્યાયજી છેલ્લી અવસ્થામાં પોતાના નામને બદલે પરમાનંદ શબ્દ વાપર્યો હતો, જેની પ્રતિતી બત્રીસીથી થાય છે. an in maxRY was assimis You TEES B ૧૧ &િ Ener an in | 11 કપEY TELEPHERE
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy