SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 'જ્ઞાનસત્રના વિષયો • જિનાગમ સંદર્ભે શાકાહાર - જેનાહાર • ચતુર્વિધ સંઘ : દ્રષ્ટિ અને આયોજન • વર્તમાન સમયમાં જિનાગમની ઉપયોગિતા • અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ ગ્રંથ વિમોચન : સંપાદક : ગુણવંત બરવાળિયા • શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર: એક અધ્યયના • શ્રુતજ્ઞાનનાં અજવાળાં • જ્ઞાનધારા-૫ ' વિશેષ વિદ્વાન વક્તાઓ ) • પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ | - ડો. બળવંત જાની • શ્રી હરિભાઈ કોઠારી | | • ડો. અભયભાઈ દોશી. • ડો. જિતેન્દ્ર શાહ | • કુ. તરલાબહેન દોશી • ડો. રસિકભાઈ મહેતા | ડો. પ્રીતિબહેન શાહ (સૂત્ર સંચાલન : યોગેશભાઈ બાવીશી) પરમ દાર્શનિક, પૂ. જયંતિમુનિજીની ત્રણ દાયકાની સેવા અને સાધનાની આ પાવન ભૂમિમાં, પવિત્ર સ્પંદનાવાળા સ્થળે, પૂ. સંતો અને સતીજીઓની પાવન નિશ્રામાં, પૂર્વ ભારતના ત્રીસ જૈન સંઘોના કાર્યવાહકોની ઉપસ્થિતિમાં, અધ્યાત્મ રસનાં કુંડાં ભરીને પાન કરવા આપને સપ્રેમનિમંત્રણ છે. CO : જ્ઞાનસત્ર આયોજન સમિતિ : ) ગુણવંત બરવાળિયા - યોગેશ બાવીશી - પ્રદીપ શાહ પ્રકાશભાઈ શાહ - સુરેશભાઈ પંચમિયા
SR No.032453
Book TitleGyandhara 05
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2010
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy