SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુશીલ આટલેથી જ સંતુષ્ટ ન થયા. ગુફામાં ઊંચે કોતરાયેલા એ શિલાલેખ પર જાતે પાલખ બાંધીને નિરાંતથી ફરી બધા અક્ષરો વાંચ્યા. સરકારને વિનંતી કરીને એ લેખનું પ્લાસ્ટર ઓફ પેરીસન બીજું તૈયાર કરાવ્યું જેથી જરા જેટલી પણ ભૂલચૂક ન રહેવા પામે. અંતે ૧૯૨૭ માં પ્રથમવાર ચિત્ર સાથે આ શિલાલેખ બિહારની પત્રિકામાં પ્રગટ થયો. જ્ઞાનધારા-૧ ૧૭૯ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy