SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ "સકલ જગતની બની જનેતા, વત્સલતા સહુમાં રેડું એ જ ભાવાનાના અનુયાયી બનવાનું સહુને તેડું 'સર્વજનહિતાય- સર્વજનસુખાય’ ધર્મપ્રવૃત્તિ કરવી જોઇએ. સર્વધર્મ પ્રેમીઓ માટે આદર્શરૂપ ઉપાસનામાર્ગ, તેઓએ દર્શાવ્યો છે. ધાર્મિકતા માણસના વ્યક્તિત્વમાં અખંડ સ્વરૂપે હોવી જોઇએ. નિઃસ્વાર્થતા, અર્પણતા અને પ્રેમ એ ત્રણેપાયાપર જે ક્રિયાથીજીવનનું ચણતર થાય એ ક્રિયાનું નામધર્મક્રિયા. મહાત્મા ગાંધીજી, આચાર્ય વિનોબા ભાવે અને સંતબાલજીના સર્વધર્મસમભાવ અને સર્વધર્મઉપાસનાના વિચારોનું ખૂબ સંક્ષેપમાં વર્ણન થઇ શક્યું છે, ત્રણેયના વિચારમાં ખૂબ સામ્ય છે. માનવીના કલ્યાણ માટેની - સેવા માટેની વિશ્વમાંગલ્યની મંગલપ્રવૃત્તિ છે. આજના અશાંત વિશ્વને ધર્મને નામે ખેલાતી અનેકવિધ પ્રપંચલીલામાંથી શુભ માર્ગે દોરી જવાની અનોખી દશા અને દિશા બતાવી છે. -જ્ઞાનધારા- જ્ઞાનધારા-૧, ૧૮ ૧૧૮ ) જનસાહિત્ય જ્ઞાનસત્ર-1 જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૫
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy