SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ [ શાકાહાર લૌકિક સુખ શાંતિના અભિલાષીઓને પણ શાકાહારીતો થવું જ પડશે. અન્યથા એમનું જીવન અને વાતાવરણ પણ વિકૃત થયા વિના રહેશે નહિ. માટે જ એ સુનિશ્ચિત જ છે કે લૌકિક અને પારલૌકિક બને દ્રષ્ટિએ શાકાહારી-શ્રાવકાચારી હોવું આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે. સર્વ ભવ્ય જીવો શાકાહાર - શ્રાવકાચારને જીવનમાં અપવાની સુખ-શાંતિ પ્રાપ્ત કરે એ જ મંગલ ભાવના સહ વિરમું છું. ! સુખલાલ દામાદર વોરાના સ્મરણાર્થે સ્વર્ગવાસઃ તી. ૧૬-૮-૧૯હ્યું
SR No.032442
Book TitleShakahar
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Madhu G Barvalia
PublisherChamanlal D Vora
Publication Year1992
Total Pages26
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy