SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ એકેપ્રાયોગ્ય-૨૫ના બંધનો સંવેધઃ એકેન્દ્રિય ↑ સૂક્ષ્મ બાદર સાધારણ પ્રત્યેક સાધારણ પ્રત્યેક (૧) સૂક્ષ્મસાધારણએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૪ ભાંગા થાય છે. (૨) સૂક્ષ્મપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૪ ભાંગા થાય છે. (૩) બાદરસાધારણએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૪ ભાંગા થાય છે. (૪) બાદરપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૮ ભાંગા થાય છે. (૧) ૨૩ના બંધની જેમ જ પર્યાપ્તસૂક્ષ્મસાધારણએકે પ્રાયોગ્ય૨૫ના બંધક એકે૦, વિકલે, સાતિપંચે૦, વૈતિપંચે, સામનુષ્ય અને વૈમનુષ્યો છે. તેના ૨૧/૨૪/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાને થઈને ૭૭૦૪ ઉદયભાંગા થાય છે. ૭૭૦૪ ઉદયભાંગામાં સત્તાસ્થાન ૨૩ના બંધના સંવેધની જેમ જ હોય છે અને ૪ બંધભાંગા થાય છે. એટલે ૨૩ના બંધના સંવેધની જેમ જ પર્યાપ્તસૂક્ષ્મસાધારણએકે પ્રાયોગ્ય-૨૫ના બંધે કુલ-૧,૨૩,૮૮૮ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, (૨) પર્યાપ્તસૂક્ષ્મપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધે કુલ-૧,૨૩,૮૮૮ સંવેધભાંગા થાય છે અને (૩) પર્યાપ્તબાદરસાધારણ એકેપ્રાયોગ્ય-૨૫ના બંધે કુલ-૧,૨૩,૮૮૮ સંવેધભાંગા થાય છે. (૪) પર્યાપ્તબાદરપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધે ૮ બંધભાંગા થાય છે. અને ૭૭૬૮ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૬૦) અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. ३७८
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy