SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં ૩૦ના ઉદયના ૧૯૨ ભાંગામાં ચરમભવી તીર્થકરના ૩૦ના ઉદયના ૧ ભાંગાનો સમાવેશ થઈ જાય છે. તેથી તેને જુદો કહ્યો નથી. જિનનામને બાંધનારા મનુષ્યો ત્રિચરમભવમાં વૈક્રિયલબ્ધિ અને આહારકલબ્ધિને પણ ફોરવી શકે છે. તેથી દેવપ્રાયોગ્ય-૨૯ના બંધ વૈ૦મ0ના-૩૫ અને આ૦મ0ના- ૭ ઉદયભાંગા ઘટે છે. એટલે દેવપ્રાયોગ્ય-૨૯ના બંધે કુલ-સા૦મ ના -૧૯૬વૈ૦મ ના૩૫+આમ ના -૭=૨૩૮ ઉદયભાંગા ઘટે છે. દેવપ્રાયોગ્ય-૩૦ના બંધે ઉસ્થાન-ઉoભાંગા અપ્રમત્ત સંયમી જ દેવપ્રાયોગ્ય-૩૦નો બંધ કરે છે. એટલે દેવપ્રાયોગ્ય-૩૦ના બંધે અપ્રમત્તસંયમીને ૩૦નું જ ઉદયસ્થાન હોય છે. દેવપ્રાયોગ્ય-૩૦ના બંધે ૩૦ના ઉદયના ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ – ૨ સ્વર = ૧૪૪ ઉદયભાંગા થાય છે. સપ્તતિકાભાષ્યમાં કહ્યું છે કે, પ્રમત્તસંયમી આહારકશરીર કે ઉત્તરક્રિયશરીર બનાવીને અપ્રમત્તે આવી શકે છે. તેથી દેવપ્રાયોગ્ય૩૦ના બંધ આહારકશરીરી અપ્રમત્તમુનિને ઉદ્યોત વિના ૨૯નો ઉદય અને ઉદ્યોત સહિત ૩૦નો ઉદય હોય છે. એ જ રીતે, વૈક્રિયશરીરી અપ્રમત્ત મુનિને પણ ૨૯/૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. એટલે દેવપ્રાયોગ્ય-૩૦ના બંધક. અપ્રમત્તસંયમીને ૩૦નું ઉચ્ચસ્થાન હોય છે. વૈ૦શરીરી અપ્રમત્તમુનિને ૨૯/૩૦નું ઉદયસ્થાન હોય છે. આહારકશરીરી અપ્રમત્તમુનિને ૨૯૩૦નું ઉદયસ્થાન હોય છે. એટલે દેવપ્રાયોગ્ય-૩૦ના બંધે. ૨૯૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય (૮૨) અપ્રમત્તાવિંસત્યાવીના વારિ વન્યસ્થાનાનિ, રૂદ્રયસ્થાને નત્રિશસ્વિંશના तत्र चर्तुष्वपि बन्धस्थानेषु प्रत्येकं द्वावप्युदयौ वाच्यौ । | (સપ્તતિકાભાષ્ય ગાથા-૧૪૮ની ટીકા) ૩૬૬
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy