SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ યથાખ્યાનમાર્ગણાની જેમ ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં ૧૦ સત્તાસ્થાન હોય છે. ૭૮/૮૦/૮૬.. અધુવસત્તાત્રિક ન હોય.... અવિરતિમાર્ગણામાં સત્તાસ્થાનઃ અવિરતિમાર્ગણામાં ૯૩/૯૨/૮૯/૮૮/૦૬/૮૦/૭૮ (કુલ-૭) સત્તાસ્થાન હોય છે. બાકીના સત્તાસ્થાન ન હોય કારણ કે અવિરતિમાર્ગણા ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે તેથી તેમાં ક્ષપકશ્રેણીના-૮૦/૭૯ ૭૬/૭પ અને અયોગીકેવલીના-૮૯ (કુલ-૬) સત્તાસ્થાન ન હોય. અવિરતિમાર્ગણાની જેમ કૃષ્ણાદિ-૩ લશ્યામાર્ગણામાં ૭ સત્તાસ્થાન હોય છે. તેજો-પઘલેશ્યામાર્ગણામાં ૯૩૨૮૯૮૮/૦૬/૮૦ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. અભવ્યમાર્ગણામાં સત્તાસ્થાન અભવ્યમાર્ગણામાં ૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. અભવ્યને ૧લુ જ ગુણઠાણું હોય છે તેથી જિનનામ અને આહારકદ્ધિકનો બંધ કરી શકતો નથી. એટલે ૯૩/૯૨/૮૯નું સત્તાસ્થાન હોતું નથી. અને ક્ષપકશ્રેણીના-૮૦/૭૯/૭૬/૭૫ અને અયોગીના ૮૯ (કુલ-૯) સત્તાસ્થાન હોતા નથી. મિથ્યાત્વગુણઠાણાની જેમ.... મતિ-અજ્ઞાનમાર્ગણા, શ્રુત-અજ્ઞાનમાર્ગણા અને મિથ્યાત્વમાર્ગણામાં ૯૨/૮૯/૮૮૮૬/૮૦/૭૮ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૯૨/૮૯/૮૮ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. સાસ્વાદનગુણઠાણાની જેમ.. સાસ્વાદનસમ્યકત્વમાર્ગણામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. મિશ્રગુણઠાણાની જેમ.. મિશ્રણમ્યત્વમાર્ગણામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. ૩પ૭
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy