SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વી-અપૂ-તેલ-વનસ્પતિ વૈ૦શરીર બનાવતા નથી. તેથી પૃથ્વીકાયાદિ૪ માર્ગણામાં વૈવાઉના-૩ ભાંગા ઘટતા નથી. એટલે પૃથ્વીકાયમાર્ગણામાં ૨૪ ભાંગા જ ઘટે છે. પૃથ્વીકાયમાર્ગણામાં ૨૪ના ઉદયના ૧૧ ભાંગામાંથી સાધારણવાળા-૫ + વૈવવાનો-૧ = ૬ ભાંગા ઘટતા નથી. ૨પના ઉદયના ૭ ભાંગામાંથી સાધારણવાળા-૩ + વૈવા૦નો-૧ = ૪ ભાંગા ઘટતા નથી. ૨૬ના ઉદયના ૧૩ ભાંગામાંથી સાધારણવાળા-૫ + વૈવવાનો-૧ = ૬ ભાંગા ઘટતા નથી. ૨૭ના ઉદયના ૬ ભાંગામાંથી સાધારણવાળા-૨ ભાંગા ઘટતા નથી. એટલે કુલ ૬ + ૪ + ૬ + ૨ = ૧૮ ભાંગા ઘટતા નથી. બાકીના... ૨૧ના ઉદયના ૫ ભાંગા, ૨૪ના ઉદયના ૫ ભાંગા, ૨પના ઉદયના ૩ ભાંગા, ૨૬ના ઉદયના ૭ ભાંગા, ૨૭ના ઉદયના ૪ ભાંગા, કુલ - ૨૪ ઉદયભાંગા ઘટે છે. અપૂકાયમાર્ગણામાં ૨૧/ર૪/૫/૬/૨૭ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે અને એક0ના ૪૨ ભાંગામાંથી ૨૦ ઉદયભાંગા ઘટે છે. પૃથ્વીકાયને જ આતપનો ઉદય હોય છે. અપૂકાયાદિ-૪ ને આપનો ઉદય હોતો નથી. એટલે અકાયમાર્ગણામાં ૨૬ના ઉદયન આતાવાળા ૨ ભાંગા, ૨૭ના ઉદયના આતાવાળા ૨ ભાંગા, કુલ - ૪ ભાંગા ઘટતા નથી. તેથી પૃથ્વીકાયમાર્ગણાના-૨૪ ભાંગામાંથી આતાવાળા-૪ ભાંગા કાઢી નાંખવા. એટલે અપૂકાયમાર્ગણામાં ૨૦ ભાંગા જ ઘટે છે. ૩૧૪
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy