SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯/૩૦૩૧ (કુલ-૭) છે અને ઉદયભાંગા ૩૬૦૫ થાય છે. સત્તાસ્થાન-૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) હોય છે. ઉપશમસમ્યકત્વ-૨ પ્રકારે છે. (૧) ગ્રંથિભેદજન્ય ઉપશમસમ્યકત્વ છે અને (૨) શ્રેણિગત ઉપશમસમ્યકત્વ છે. તેમાંથી ગ્રથિભેદજન્ય ઉપશમસમ્યત્વી તિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકોને ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે. તે જીવે આહારકદ્ધિક બાંધેલુ ન હોવાથી ૯૨નું સત્તાસ્થાન ન હોય. પ્રથમ ત્રણ સંઘયણવાળા જીવો જ ઉપશમશ્રેણી માંડી શકે છે. તેથી ઉપશમસમ્યકત્વમાર્ગણામાં આહારકચતુષ્કની સત્તાવાળા ઉપશમશ્રેણીગત ઉપશમસમ્યકત્વી મનુષ્યને ૩૦ના ઉદયના પ્રથમ ત્રણ સંઘયણવાળા પ૭૬ ઉદયભાંગામાં ૯૨નું સત્તાસ્થાન હોય છે. અને જિનનામ + આહા૦ ૪ની સત્તાવાળા ઉપશમશ્રેણીગત ઉપશમસમ્યકત્વીને ૩૦ના ઉદયના પ્રથમ ત્રણ સંઘયણવાળા ૫૭૬ ઉદયભાંગામાં ૯૩નું સત્તાસ્થાન હોય છે તથા ૯૨ કે ૯૩ની સત્તાવાળો ઉપશમશ્રેણીમાંથી ભવક્ષયે પડીને ઉપશમસમ્યકત્વ સહિત દેવમાં ઉત્પન્ન થઈ શકે છે. એ મતાનુસારે દેવને અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનોમાં ૯૨ કે ૯૩ની સત્તા હોય છે. બીજા કોઇપણ ઉપશમસમ્યક્વીને ૯૨ કે ૯૩નું સત્તાસ્થાન હોતું નથી. સંવેધ:- ઉપશમસમ્યકત્વમાર્ગણામાં દેવપ્રા૦૨૮ના બંધે સાવતિના૨૩૦૪સાચમના-૧૧૫ર+વૈoતિના-પ૬+વૈ૦મ0ના-૩૫= ૩૫૪૭ ઉદયભાંગા હોય છે. તેમાંથી સામ0ના પ્રથમ ત્રણ સંઘયણવાળા-૫૭૬ અને વૈ૦૦ના-૩૫ ઉ૦ભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. બાકીના ઉદયભાંગામાં ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે. ૮૯. પેજ નં૦૪૨૫માં ટી.નં૦ ૮૬માં બતાવેલા પાઠના આધારે એવો નિર્ણય થાય છે કે, ૧લેથી સીધો ૭મા ગુણઠાણે જનાર ઉપશમસમ્યકત્વી આહારકચતુષ્કને બાંધતો નથી. જો તે જીવ આહારકચતુષ્કને બાંધતો હોય, તો ઉપશમશ્રેણીથી પડીને સાસ્વાદને આવનારને જ ૯રનું સત્તાસ્થાન હોય છે અન્યને નહીં એમ ટીકાકાર ભગવંતે ન કહ્યું હોત. ૫૫૨
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy