SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપકશ્રેણી પ્રથમસંઘયણવાળા જીવો જ માંડી શકે છે. એટલે ક્ષપકશ્રેણીમાં ૧૭ સંઘયણ x ૬ સં૦ x ૨ વિહા૦ x ૨ સ્વર = ૨૪ ભાંગા જ થાય છે. ૮ ગુણઠાણાની જેમ મા/૧૦મા/૧૧માં ગુણઠાણે ૩૦નું જ ઉદયસ્થાન હોય છે સપ્તતિકા ચૂર્ણિ વગેરેના મતે ૩૦ના ઉદયના-૨૪ અને કર્મસ્તવાદિના મતે-૭૨ ઉદયભાંગા થાય છે. ક્ષણમોહગુણઠાણે ઉચ્ચસ્થાન-ઉoભાંગા - ક્ષીણમોહગુણઠાણે ૧લા સંઘયણવાળા જ મનુષ્યો હોય છે અને ૩૦નું જ ઉદયસ્થાન હોય છે એટલે સાઇમનુષ્યને ૩૦ના ઉદયે ૬ સં૦ * ૨ વિ૦ x ૨ સ્વર = ૨૪ ભાંગા જ થાય છે. સયોગીકેવલીગુણઠાણે ઉદયસ્થાનઃ સયોગી ગુણઠાણે સામાન્ય કેવલીને ૨/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ૫) ઉદયસ્થાન હોય છે અને તીર્થકર કેવલીને ૨૧/૨/૨૯/૩૦/૩૧ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા:સામાન્ય કેવલીને તીર્થકરકેવલીને ૨૦ના ઉદયનો ૧ ૨૧ના ઉદયનો ૧ ૨૬ના ઉદયના ૬ ૨૭ના ઉદયનો ૧ ૨૮ના ઉદયના ૧૨ ૨૯ના ઉદયનો ૧ ૨૯ના ઉદયના ૧૨ ૩૦ના ઉદયનો ૧ ૩૦ના ઉદયના ૨૪ ૩૧ના ઉદયનો ૧ કુલ ૫૫ ભાંગા થાય છે. કુલ ૫ ભાંગા થાય છે. અયોગીકેવલીગુણઠાણે ઉદયસ્થાનઃ1. અયોગીકેવલીગુણઠાણે ૮૯ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. A છઠ્ઠા કર્મગ્રંથના ટબામાં ૮ થી ૧૧ ગુણઠાણે ૩૦ના ઉદયના ૭૨ ભાંગા કહ્યા છે. ૩૧૦
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy