SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિદર્શનમાર્ગણા - મતિજ્ઞાનમાર્ગણામાં કહ્યા મુજબ ૨૮/૨૯/૩૦/૩૧/૧ના બંધના સંવેધની જેમ અવધિદર્શનમાર્ગણામાં ૨૮/૨૯/૩૦/૩૧/૧ના બંધનો સંવેધ થાય છે. અવધિદર્શનમાર્ગણામાં-૧,૨૮,૩૪૮ સંવેધભાંગા થાય છે. કેવળદર્શનમાર્ગણાકેવળજ્ઞાનમાર્ગણાની જેમ કેવળદર્શનમાર્ગણામાં અબંધનો સંવેધ થાય છે. એટલે કેવળદર્શનમાર્ગણામાં ૨૧૬ સંવેધભાંગા થાય છે. કૃષ્ણલેશ્યામાર્ગણા - કૃષ્ણલેશ્યામાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. બંધભાંગા-૧૩૯૪૨ હોય છે. (પેજ નં. ૨૫૧) કૃષ્ણલેશ્યા પૂર્વપ્રતિપન્નની અપેક્ષાએ ૧ થી ૬ ગુણઠાણા સુધી જ હોય છે. એટલે કૃષ્ણલેશ્યાવાળાને આહારકદ્ધિકનો બંધ ન હોવાથી દેવપ્રા૦૩૦/૩૧નો બંધ હોતો નથી. અને અપ્રા૦૧ નો બંધ હોતો નથી. એટલે દેવપ્રા૦૩૦/૩૧ અને ૧ના બંધના ક્રમશઃ ૧ + ૧ + ૧ = ૩ બંધભાંગા હોતા નથી. કૃષ્ણલેશ્યામાર્ગણામાં-૨૧/૦૪/૨પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. કૃષ્ણલેશ્યા કેવલીભગવંતને ન હોય. તેથી કૃષ્ણલેશ્યામાર્ગણામાં કેવલીના ૨૦/૮૯ (કુલ-૩) ઉદયસ્થાન ન હોય અને ૭૭૯૧ ઉદયભાંગામાંથી કેવલીના-૮ ઉદયભાંગા બાદ કરવાથી ૭૭૮૩ ઉદયભાંગા કૃષ્ણલેશ્યામાર્ગણામાં હોય છે. કૃષ્ણલેશ્યામાર્ગણામાં-૯૩/૯૨૮૯/૮૮/૦૬/૮૦/૭૮ (કુલ-૭) સત્તાસ્થાન હોય છે. કૃષ્ણલેશ્યા ૬ ગુણઠાણા સુધી જ હોવાથી ક્ષપકશ્રેણીના ૮૦/૦૯/૦૬/૭પ અને અયોગીકેવલીના-૮૯ (કુલ-૬) સત્તાસ્થાન હોતા નથી. ૫૩૫
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy