SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પંચેન્દ્રિયમાં આવીને પ્રથમવાર દેવપ્રાયોગ્ય કે નરકમાયોગ્યબંધ કરે છે ત્યારે ૮૬ની સત્તા અંતર્મુહૂર્તકાળ સુધી જ હોય છે તે વખતે વિર્ભાગજ્ઞાન હોતું નથી. અને વિર્ભાગજ્ઞાન ૨ કે ૩ ગુણઠાણા સુધી જ હોય છે અને ૯૩નું સત્તાસ્થાન સમ્યક્વીને જ હોય છે તેથી વિર્ભાગજ્ઞાનીને ૯૩ની સત્તા ન હોય. ૮૦/૭૯૭૬/૭૫ સત્તાસ્થાન ક્ષપકશ્રેણીમાં જ હોય છે. ૮૯ (કુલ-૨) સત્તાસ્થાન અયોગીકેવલીને જ હોય છે. એટલે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૭૮/૮૦/૮૬/૯૩૭૯/૭૬/૭૫/૮/૯ (કુલ-૯) સત્તાસ્થાનો હોતા નથી. | સંવેધ - વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં-૨૩/૨૫ (બાળપ્ર0એકે)પ્રા૦૨૫ વિના) અને વિપ્રા૦૨૯/૩૦ના બંધે સાવતિના-૪૯૦૪+ વૈ૦તિ૭નાપ૬સામ૦ના-૨૬૦૦વૈ૦મ0ના-૩૨=૭૫૯૨ ઉદયભાંગા હોય છે. તે દરેક ઉદયભાંગામાં ૨(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. એટલે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૨૩ના બંધ૭૫૯૨ ઉOભાંગા ૪ ૨ સત્તાસ્થાન ૪ ૪ બંધભાંગા = ૬૦૭૩૬ સંવેધભાંગા થાય છે. બાબ૦એકે)પ્રા૦૨૫/ર૬ના બંધે-૭૫૯૨ + દેવના- ૬૪ = ૭૬પ૬ ઉદયભાંગા હોય છે. તે દરેક ઉદયભાંગામાં ર(૯૨૮૮) સત્તાસ્થાન હોય છે. એટલે બા)પ્ર૦એકે પ્રા૦૨૫ના બંધ..૭૬પ૬ ઉOભાંગા x ૨ સત્તાસ્થાન x ૮ બંધભાંગા = ૧૨૨૪૯૬ સંવેધભાંગા થાય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ર૩ના બંધની જેમ... (૧) સૂOL૦એકે)પ્રા૦૨૫ના બંધ... ૬૦૭૩૬ સંવેધભાંગા થાય છે. (૨) સૂસાઈએકે પ્રા૦૨૫ના બંધ.. ૬૦૭૩૬ સંવેધભાંગા થાય છે. (૩) બાસા એકે પ્રા૦૨૫ના બંધ.... ૬૦૭૩૬ સંવેધભાંગા થાય છે. (૪) બાOએકે)પ્રા૦૨પના બંધ...૧૨૨૪૯૬ સંવેધભાંગા થાય છે. એકે પ્રા૦૨૫ના બંધે કુલ – ૩૦૪૭૦૪ સંવેધભાંગા થાય છે. અપ ત્રસપ્રા૦૨પના બંધ. ૭૫૯૨ ઉOભાંગા ૪ ૨ સત્તાસ્થાન ૪ ૫ બંધભાંગા = ૭પ૯૨૦ સંવેધભાંગા થાય છે. ૫૧૬
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy