SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આહારકશરીરના પ્રારંભકાળથી શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી આહારકમિશ્રયોગ હોય છે અને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી આહારકકાયયોગ હોય છે. એટલે આહારકમિશ્રયોગમાર્ગણામાં ૨૫નું એક જ ઉદયસ્થાન હોય છે. ૨૫ના ઉદયનો ૧ ઉદયભાંગો હોય છે ૯૩/૯૨ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે આહારકમિશ્રયોગમાર્ગણામાં દેવપ્રા૦૨૮ના બંધ ૧ ઉOભાંગી૪૧(૯૨) સત્તાસ્થાન૪૮ બંધભાંગા=૮ દેવપ્રા૦૨૯ના બંધ ૧ ઉOભાંગી૪૧(૯૩) સત્તાસ્થાનz૮ બંધભાંગા=૮ કુલ-૧૬ સંવેધભાંગા થાય છે. આહારકડાયયોગમાર્ગણા - આહારકશરીરી પ્રમત્ત સંયમી દેવપ્રા૦૨૮/૨૯ પ્રકૃતિને બાંધે છે. તે જીવ અપ્રમત્તે આવે છે ત્યારે દેવપ્રા૦૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. એટલે આહારકકાયયોગમાર્ગણામાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) બંધસ્થાન હોય છે. તેના કુલ-૮ + ૮ + ૧ + ૧ = ૧૮ બંધભાંગા થાય છે. અને ૨૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૧ + ૨ + ૨ + ૧ = ૬ ઉભાંગા થાય છે અને ૯૩/ ૨ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. : આ કાળમાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધઃ (ઉદય સત્તા | બંધ | સંવેધ બંધસ્થાન ભાંગા સ્થાન ભાંગા ભાંગા આ દેવપ્રા૦ ૨૮ આ૦૫૦ ૨૭૨૮/ર૯/૩૦ ૬૪ ૧(૯૨) ૪૮ | =૪૮ હા | દેવપ્રારા ૨૯ આવેમ0| ૨૭૨૮/ર૯/૩૦ | ૬૪૧(૯૩)/ ૪૮ | =૪૮ દેવપ્રારા ૩૦ આ૦મ0 ર૯૩૦ | ૨૪૧(૯૨)૪૧ | =૨ કાય દેવપ્રા૦ ૩૧ |આ૦મ0) ૨૪|૧(૯૩)/ ૪૧ | =૨ 0 1 ) ૧) ૧૦૦) આહારકકાયયોગમાર્ગણામાં કુલ-૧૦૦ સંવેધભાંગા થાય છે. ઉદયસ્થાન ૨૯/૩૦ ૫૦૨
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy