SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયભાંગાઃ વિગ્રહગતિમાં અપ૦બેઈન્દ્રિયને ધ્રુવોદયી-૧૨, તિદ્વિક, બેઈo જાતિ, સ, બાદર, અપર્યાપ્ત દુર્ભગ, અનાદેય અને અયશ. કુલ૨૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિ ઉદયમાં પરાવર્તમાન ન હોવાથી ૨૧ના ઉદયનો-૧ ભાંગો જ થાય છે. અ૫૦બેઈ0ને ઉત્પત્તિસ્થાને ૨૧માંથી તિઆનુ૦ વિના-૨૦ + ઔદ્ધિક + હુંડક + છેવટું + ઉપઘાત + પ્રત્યેક = ૨૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિનો ઉદય પરાવર્તમાન ન હોવાથી ૨૬ના ઉદયનો-૧ ભાંગી જ થાય છે. એટલે અપ૦બેઈન્દ્રિયને કુલ ૧ + ૧ = ૨ ભાંગા જ થાય છે. એ જ રીતે, અપવતેઈન્દ્રિયને-૨ ઉદયસ્થાન અને ૨ ઉદયભાંગા થાય છે. અપ૦ચઉરિન્દ્રિયને-૨ ઉદયસ્થાન અને ૨ ઉદયભાંગા થાય છે. (૬) અપdઅસંશોપચેવના ઉદયસ્થાનઃ અપ૦અસંજ્ઞીપંચેને ૨૧/ર૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા - અપીઅસંજ્ઞીપંચે2માં અપ૦અસંજ્ઞી તિર્યંચો અને સંમૂર્છાિમમનુષ્યોનો સમાવેશ થાય છે અપળઅસંજ્ઞીતિર્યંચને... ૨૧ના ઉદયનો ૧ ભાંગો થાય છે ૨૬ના ઉદયનો ૧ ભાંગો થાય છે સંમૂર્છાિમમનુષ્યને ..૨૧ના ઉદયનો ૧ ભાંગો થાય છે ૨૬ના ઉદયનો ૧ ભાંગો થાય છે કુલ ૪ ભાંગા થાય છે. (૭) અપસંશીના ઉદયસ્થાન અપ૦અસંજ્ઞીપંચે)ની જેમ.. અપ,સંજ્ઞીને-૨ ઉદયસ્થાન અને ૪ ઉદયભાંગા થાય છે. ૨૯૮
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy