SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રે ૭ થી ૯ સુધીના-૩, અવિરતે ૬ થી ૯ સુધીના-૪, દેશિવરતે ૫ થી ૮ સુધીના-૪, ક્ષાયોપશમિકભાવની વિરતિવાળા (પ્રમત્તઅપ્રમત્ત) ગુણઠાણે ૪ થી ૭ સુધીના-૪, અપૂર્વકરણે ૪ થી ૬ સુધીના-૩ ઉદયસ્થાનો હોય છે. અનિવૃત્તિગુણઠાણે ૧ અથવા ૨નું જ ઉદયસ્થાન હોય છે. સૂક્ષ્મસંપરાયે જીવ એક લોભને જ વેદે છે. બાકીના ૧૧ થી ૧૪ ગુણઠાણે જીવ અવેદક છે. ભાંગાઓનું પ્રમાણ પૂર્વે કહ્યાં મુજબ જાણવું... વિવેચનઃ- જુઓ પેજ નં. ૧૦૧... ગુણઠાણામાં ચોવીશી-ઉદયભાંગા-પદવૃંદઃइक्क छडिक्कारिक्कारसेव इक्कारसेव नव तिन्नि । एए चउवीसगया, बार दुगे पंच इक्कम्मि ।। ५२ ।। बारस पणसट्ठिसया, उदयविगप्पेहिं मोहिया जीवा । चुलसीइ सत्तुत्तरि पयविंदसएहिं विन्नेया ।। ५३ ।। अट्ठग चउ-चउ चउरट्ठगा य, चउरो य हुंति चउव्वीसा । मिच्छाइ अपुव्वंता, बारस पणगं च अनियट्टि ।। ५४ ।। ગાથાર્થઃ- ૧૦-૯-૮-૭-૬-૫-૪ નાં ઉદયસ્થાનોમાં ક્રમશઃ ૧ ૧૧ ૧૧ ૯ ૩ (કુલ-૫૨) ચોવીશી થાય છે તથા ૨ના ઉદયના ૧૨ અને ૧ના ઉદયના ૫ ઉદયભાંગા થાય છે. ૬ ૧૧ - - કુલ-૧૨૬૫ ઉદયભાંગા વડે અને ૮૪૭૭ પદવૃંદ વડે સંસારી જીવો મુંઝાયેલા જાણવા... ૪ ૪ ८ ૧ થી ૮ ગુણઠાણામાં ક્રમશઃ ૮ ૮ - ૮ - ૪ (કુલ-૫૨) ચોવીશી હોય છે. અનિવૃત્તિગુણઠાણામાં ૨ના ઉદયના-૧૨ ભાંગા અને ૧ના ઉદયના-૫ ભાંગા હોય છે. વિવેચનઃ- જુઓ પેજ નં. ૧૦૭... ૪૨૦ - - ८
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy