SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ વિપ્રા૦૩૦ના બંધના ........ ૭૩૧૭૧૨ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના... ૧૪૧૧૨૪૬૦૮ સંવેધભાંગા, મનુ પ્રા૦૩૦ના બંધના ૧૦૬૪ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના . ...........૧૪૮ સંવેધભાંગા, ૩૦ના બંધના-૧૪,૧૮,૫૭,૫૩૨ સંવેધભાંગા થાય છે. પર્યાપ્તસંશમાં-૧ના બંધનો સંવેધઃ સામાન્યથી અપ્રાયોગ્ય-૧ના બંધના સંવેધની જેમ પર્યાપ્તસંશી જીવભેદમાં ૧ના બંધનો સંવેધ થાય છે. એટલે પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં અપ્રાયોગ્ય-૧ના બંધ ૩૩૮ સંવેધભાંગા થાય છે. અબંધનો સંવેધઃ સામાન્યથી અબંધના સંવેધની જેમ પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં અબંધ ૪૧૬ સંવેધભાંગા થાય છે. - પર્યાપ્તસંજ્ઞી જીવભેદમાં કુલ-૪૨,૫૦,૧૩,૫૮૨ સંવેધભાંગા થાય છે. ગુણઠાણામાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવેધઃनाणंतरायतिविहमवि, दससु दो हुंति दोसु ठाणेसु । मिच्छासाणे बीए, नव चउ पण नव य संतंसा ।। ४३ ।। ગાથાર્થ- દશ ગુણઠાણામાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો ત્રણે વિકલ્પવાળો ભાંગો જાણવો. બે ગુણઠાણામાં બે વિકલ્પવાળો ભાંગો જાણવો. બીજા (દર્શનાવરણીય) કર્મમાં મિથ્યાત્વે અને સાસ્વાદને નવનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. વિવેચનઃ - ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં પનો બંધ, પનો ઉદય, પની સત્તાવાળો (ત્રણ વિકલ્પવાળો) એક જ ભાંગો હોય છે અને છેલ્લા બે ગુણઠાણામાં અબંધ, પનો ઉદય, પની સત્તા (બે વિકલ્પવાળો) ભાગો હોય છે. ૪૧૭.
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy