SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અબંધનો સંવેધઃ નામકર્મનો બંધ ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જ હોય છે. ૧૧ થી ૧૪ ગુણઠાણામાં અબંધ હોય છે. * ૧૧મા ગુણઠાણે ઉપશમશ્રેણીમાં અબંધકને ૩૦ના ઉદયે બીજા-ત્રીજા સંઘયણવાળા-૪૮ ઉદયભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ૪) સત્તાસ્થાન હોય છે. ★ ૧૧મા ગુણઠાણે ઉપશમશ્રેણીમાં અબંધકને પ્રથમ સંઘયણવાળા-૨૪ ભાંગામાંથી સર્વે શુભ પ્રકૃતિવાળો ૧ ભાંગો છોડીને બાકીના ૨૩ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. અને ૧૨મા ગુણઠાણે ક્ષપકશ્રેણીમાં સામાન્યકેવલી થનારને ૩૦ના ઉદયે ૨૩ ભાંગામાં ૭૯/૭૫ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે અબંધકને ૩૦ના ઉદયના ૨૩ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮/૭૯/૭૫ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. * ઉપશમશ્રેણીમાં અબંધકને (૧૧મા ગુણઠાણે) ૩૦ના ઉદયનો સર્વે શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણીમાં અબંધકને (૧૨મા ગુણઠાણે) ૩૦ના ઉદયના સર્વે શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગામાં તીર્થંકર થનારને ૮૦/૭૬નું સત્તાસ્થાન હોય છે અને સામાન્યકેવલી થનારને ૭૯/૭૫નું સત્તાસ્થાન હોય છે. એટલે અબંધકને ૩૦ના ઉદયના ૧ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/ ૭૯/૭૬/૭૫ (કુલ-૮) સત્તાસ્થાન હોય છે. * સામેવલીને ૨૦/૨૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૧ + ૬ + ૧૨ + ૧૨ + ૨૪ = ૫૫ ઉદયભાંગામાં ૭૯/૭૫ (કુલ૨) સત્તાસ્થાન હોય છે અને તીર્થંકકેવલીને ૨૧/૨૭/૨૯/૩૦/૩૧ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૫ ઉદયભાંગામાં ૮૦/ ૭૬ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. * સામાન્યઅયોગીકેવલીને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી ૮ના ઉદયે ૭૯/૭૫ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને ચરમસમયે ૩૯૪
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy