SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ ઉદયસ્થાન સત્તાસ્થાન સંવેધ ભાંગા ભાંગા ૧(૮૯) =7o દેવમાં આવેલાને ૮૯ની સત્તા હોય છે. મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધક નારકને ૮૯ની સત્તા હોય છે. ૯૩ની સત્તા ન હોય. કારણ કે જેમ ૯૩ની સત્તાવાળો જીવ મિથ્યાત્વે જતો નથી. તેમ ૯૩ની સત્તાવાળો મનુષ્ય નરકમાં જતો નથી. : મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધ : ાિ ઉદયસ્થાન ઉદાસત્તાસ્થાન ઉદય બંક સંક ભાંગા દિવ૨૧/૨પર૭ર૮ર૦ ૬૪ (૯૭૮૯) [ ૮૮ =૧૦૨૪ ૨૧/૨પ/૨૭/૨૮/૨૯ પ. બધી કુલ- છે ૬૯ 1 ૧૦૬૪ મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે ૧૦૬૪ સંવેધભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધનો સંવેધ - દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના બંધભાંગા-૮ થાય છે. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધક સમ્યગ્દષ્ટિતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮+૨૮૮૫૭૬+૧૧૫ર+ પ૭૬ (ઉદ્યોતવાળા) = ૨૬૦૦ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને પર્યાપ્તાવસ્થામાં પણ સમ્યગ્દષ્ટિતિર્યંચને ૩૦/ ૩૧ના ઉદયના ૧૧૫ર (સ્વરવાળા) + ૧૧૫ર = ૨૩૦૪ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. પરંતુ દેવપ્રા૦૨૮ના બંધક મિથ્યાષ્ટિતિર્યંચને પર્યાપ્તાવસ્થામાં ૩૦/૩૧ના ઉદયના ૧૧૫ર+૧૧૫ર =૨૩૦૪ ઉદયભાંગામાં ૯૨/૮૮/૮૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. એ જ રીતે, દેવપ્રાયોગ્ય-૨૮ના બંધક સમ્યગ્દષ્ટિમનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/ર૬/૨૮/૨૯ના ઉદયના ક્રમશઃ ૮ + ૨૮૮ + પ૭૬ + ૫૭૬ = ૧૪૪૮ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને પર્યાપ્તાવસ્થામાં પણ ૩૦ના ઉદયના-૧૧૫ર ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. પરંતુ દેવપ્રાયોગ્ય-૨૮ના બંધક ૩૮૯
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy