SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચપંચે માત્ર ૨૯ના બંધ... એકે૦ના ...૮૪૭૮૭૨ સંવેધભાંગા, | વિકલેવના ..... ૧૨૯૯૪પ૬ સંવેધભાંગા, સાતિપંચ૦ના ...૯૧૮૦૦પ૭૬ સંવેધભાંગા, વૈવતિના ...........૧૬૦૯૬ સંવેધભાંગા, સા મનુષ્યના ૪૭૯૬૦૦૬૪ સંવેધભાંગા, વૈ૦મનુષ્યના .... ૨૯૪૯૧૨ સંવેધભાંગા, દેવના .....૫૮૯૮૨૪ સંવેધભાંગા, નારકના ............૪૬૦૮૦ સંવેધભાંગા, કુલ-૧૪,૩૩,૫૪,૮૮૦ સંવેધભાંગા થાય છે. મનુષ્યપ્રા૦૨૯ના બંધનો સંવેધઃ મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધ ૪૬૦૮ બંધભાંગા થાય છે. મનુપ્રા૦૨૯ના બંધ ૨૧/૨૪/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાનના-૭૭૭૦ ઉદયભાંગા થાય છે (જુઓ પેજ નં. ૩૬૩) અને ૯૨/૮૯/૮૮/૮૬/૮૦ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધે જિનનામની સત્તાવાળા નારકને ૮૯નું સત્તાસ્થાન હોય છે. એટલે મનુષ્યપ્રાયોગ્ય-૨૯ને બાંધનારા નારકને ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ના ઉદયે ૯૨,૮૯/૮૮ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે જિનનામની સત્તાવાળા નારકને મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધ બંધમાંગા-૮ જ થાય છે. કારણ કે જે મનુષ્ય પૂર્વે નરકા, બાંધેલુ હોય, પછી ક્ષયોપશમસમ્યકત્વ પામીને વિશુદ્ધિના વલથી જિનનામને નિકાચિત કરે છે તે મનુષ્યને પોતાના ચાલુ ભવનું છેલ્લું એક અંતર્મુહૂર્ત બાકી રહે છે, ત્યારે તે જીવ સમ્યકત્વેથી પડીને મિથ્યાત્વે આવ્યા પછી નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. ૩૮૭
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy