SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચગોત્રનો બંધ ૧ થી ૧૦ ગુણઠાણા સુધી હોય છે. તેથી પમો ભાંગો ૧ થી ૧૦ ગુણઠાણા સુધી હોય છે. * ૧૧માં ગુણઠાણાથી ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી ગોત્રકર્મનો અબંધ, ઉચ્ચગોત્રનો ઉદય, નીચગોત્ર-ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે ૬ઠ્ઠો ભાંગો થયો. તેનો કાળ ૧૧મા ગુણઠાણાથી પડેલાની અપેક્ષાએ જઘન્યથી ૧ સમય અને ૧૩મા ગુણઠાણાની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડવર્ષ છે. આ ભાંગો ૧૧ થી ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી હોય છે. * અયોગી ગુણઠાણાના ચરમસમયે ગોત્રકર્મનો અબંધ, ઉચ્ચગોત્રનો ઉદય, ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે ૭મો ભાંગો થયો. તેનો કાળ એક સમય છે. આ ભાંગો ૧૪મા ગુણઠાણાના ચરમસમયે જ હોય છે. એ રીતે, ગોત્રકર્મના કુલ-૭ ભાંગા થાય છે. : ગોત્રકર્મનો સંવેધ : ભાંગ નં. | બંધ | ઉદય | સત્તા | ગુણસ્થાનક નીચ | નીચગોત્ર નીચ નીચ-ઉચ્ચ ૧/૨ નીચ | ઉચ્ચ | નીચ-ઉચ્ચ ૧/૨ ઉચ્ચ નીચ | નીચ-ઉચ્ચ ઉચ્ચ | નીચ-ઉચ્ચ ૧ થી ૧૦ ૬ | 0 | ઉચ્ચ | નીચ-ઉચ્ચ ૧૧થી૧૪નો દ્વિચરમસમય ૭ | 0 | ઉચ્ચ | ઉચ્ચ | ૧૪માનો ચરમસમય ૧લું નીચ નીચ | ઉચ્ચ ૮૧
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy