SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ બંધકાળના ૩ ભાંગા (૧૬/૧૭મો/૧૮મો ભાંગો) બંધ પછીના ૨ ભાંગા (૨૦મો/૨૧મો ભાંગો) - કુલ-૫ ભાંગા વિનાના ૪ ભાંગા જ ઘટે છે. * સામાયિક અને છેદોપસ્થાપનીયચારિત્ર ૬ થી ૯ ગુણઠાણે હોય છે. તેમાં ૬ઠ્ઠા ગુણઠાણાની જેમ મનુષ્યના-૬ ભાંગા ઘટે છે. * તેજો-પાલેશ્યા નરકગતિમાં હોતી નથી. તેથી નારકના-પ ભાંગા ન ઘટે અને તેજો-પપ્રલેશ્યાવાળા જીવો નરકાયુને બાંધતા નથી. તેથી તિર્યંચના ૯ ભાંગામાંથી નરકાયુનો બંધકાળનો-૧ (૭મો) ભાંગો અને મનુષ્યના ૯ ભાંગામાંથી નરકાયુનો બંધકાળનો -૧ (૧૬મો) ભાંગો ન ઘટે. એટલે તેજો-પદ્મલેશ્યામાર્ગણામાં ૨૧ ભાંગા ઘટે છે. * શુક્લલેશ્યા નરકગતિમાં હોતી નથી. તેથી નરકના-૫ ભાંગા ન ઘટે અને શુક્લલેશ્યાવાળા જીવો નરકાયુને બાંધતા નથી. તેથી તિર્યંચના ૯ ભાંગામાંથી નરકાયુના બંધકાળનો -૧ (૭મો) ભાગો અને મનુષ્યના ૯ ભાંગામાંથી નરકાયુના બંધકાળનો-૧ (૧૬મો) ભાંગો ન ઘટે એટલે શુક્લલેશ્યા માર્ગણામાં કુલ-૨૧ ભાંગા ઘટે છે. સિદ્ધાંતનાં મતે શુક્લલેશ્યા માર્ગણામાં આયુષ્યકર્મના-૨૧ ભાંગા ઘટે છે અને કર્મગ્રંથકારભગવંતનાં મતે શુક્લલેશ્યાવાળા જીવો તિર્યંચમાં ઉત્પન્ન થતા નથી તેથી તિર્યંચાયુને બાંધતા નથી. એટલે ૮મો/૧૭મો ૨૫મો ભાંગો ન ઘટે અને શુક્લલેશ્યાવાળા દેવોને મરણ સમય સુધી શુક્લલેશ્યા જ હોય છે. તેથી શુક્લલેશ્યાવાળા દેવો તિર્યંચાયુને બાંધતા જ ન હોવાથી તે દેવોને અબંધ, દેવાયુનો ઉદય, તિર્યંચાયુ-દેવાયુની સત્તાવાળો ર૭મો ભાંગો ન ઘટે. (૧૭) તેડનરનવૂ ૩નોથલ નથવાર વિજુ સુદAI... ૨૨ ૫ (કર્મગ્રંથ-૩) (૧૮) તીવ્રશુક્લલેશ્યાવાળા તિર્યંચ-મનુષ્યો દેવાયુને જ બાંધે છે એટલે ૬+૬+૩=૧૫ ભાંગા ઘટે. ६८
SR No.032410
Book TitleSaptatika Part 01 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy